બોલીવુડની ૧૦ એવી ફિલ્મ જે તમે પરિવાર સાથે નથી જોઇ શકતા, છોકરાઓ જરૂર જુએ

04 Jul, 2018

 બોલીવુડમાં એવી ઘણી ફિલ્મો બનાવવામાં આવે છે જેને પરિવારની સાથે બેસીને જોઇ નથી શકાતી. જો કે આ ફિલ્મોને બંધ કરાવવા માટે ઘણી અવાજો ઉઠે છે. પરંતુ ફિલ્મમાં ખરાબ સીન કાપીને ફિલ્મને રીલીઝ કરી દેવામાં આવે છે જો કે બાળકોને આ ફિલ્મોથી દુર રહેવા માટે પહેલા જ બોલી દેવામાં આવે છે પરંતુ આજે અમે તમને બોલીવુડની એવી ૧૦ ફિલ્મો વિશે જણાવવા જઇ રહયા છીએ જેને તમે કયારેય જોવો તો એકલા હોવ ત્યારે જ જોજો.

 

 

માતૃભૂમિ
 
 

ફિલ્મમાં ભૃ્રણ હત્યાને ઘણા જ અલગ એન્ગલથી અને એક અલગ જ લેવલ પર બનાવવામાં આવી છે. ફિલ્મમાં આજે ઘણા વર્ષો પછી એ બતાવવામાં આવ્યું છે જેમાં એક ગામડામાં માત્ર પુરૂષ જ બચ્યા અને પછી તે માત્ર એક મહિલા હશે જે પછી શું શું થાય છે, એ પણ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

ગૈંગ્સ ઓફ વાસેપુર

 

 

અનુરાગ કશ્યપની આ ફિલ્મમાં જેટલી વધારે ગોળીઓ ચાલી છે એટલી જ ગાળો પણ ચાલી છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બદલાની આગમાં લોકોની મૃત્યુ થાય છે અને ફિલ્મને વાસ્તવિકતા સ્ટોરીની રીતે બતાડવામાં આવી છે અને આ કારણથી તમે આ ફિલ્મને જેટલી વાર જોશો તેની વાર ફિલ્મ સારી લાગશે.

હંટર

 

 

ફિલ્મમાં હીરો સેકસની તુલના ટોયલેટની સાથે કરે છે અને તે સમજે છે કે જે રીતે ટોયલેટ જરૂરી હોય છે એ રીતે સેકસ પણ જરૂરી હોય છે. આ સાંભળીને તમે સમજી જ ગયા હશો કે શા માટે આ ફિલ્મ એકલા હોય ત્યારે જોવી જોઇએ.

રકતચરિત્ર

 

 

આ ફિલ્મ રામ ગોપાલ વર્માની સૌથી હિટ ફિલ્મોમાં એક ગણવામાં આવે છે. આ ફિલ્મમાં પણ બદલાની વાર્તા બતાડવામાં આવી છે. આ ફિલ્મમાં ગોળીની સાથે સાથે ગાળો પણ સાંભળવા મળે છે. જો તમે ગૈંગ્સ ઓફ વાસેપુર જોઇ છે તો તમારે આ ફિલ્મ પણ જરૂર જોવી જોઇએ.

 

 

અનફ્રીડમ

 

 

જણાવી દઇએ કે આ ફિલ્મની અંદર હોમોસેકસુલીટી અને આતંકવાદ જેવા ઘણા મુદા ઉઠાવવામાં આવ્યા છે જો કે ફિલ્મનું કંટેટ ઘણું બોલ્ડ હતુ આ કારણથી ફિલ્મ ભારતમાં રીલીઝ ન થવા દીધી. તમને અલગ વિષય પર બનનારી ફિલ્મ જોવાની ઇચ્છા છે તો આ ફિલ્મ તમારે એકવાર જરૂર જોવી જોઇએ.

તિતલી

 

 

બોલીવુડના નિર્દેશક કાનુ બહલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને જોયા પછી તમે થોડા પરેશાન થઇ શકો છો કેમ કે ફિલ્મમાં ઘણું ખુનખરાબ બતાડવામાં આવ્યું છે. પરંતુ તે પછી પણ તમારે આ ફિલ્મ એકવાર તો જરૂર જોવી જોઇએ.

લવ, સેકસ ઔર ધોખા

 

 

ફિલ્મનું ટાઇટલ વાંચીને તમે સમજી ગયા હશો કે શા માટે ફિલ્મ એકલા બેસીને જોવી જોઇએ. ફિલ્મમાં લવ, સેકસ અને ધોકા આ પાર્ટને બતાડવામાં આવ્યા છે. સાચે જ આ ફિલ્મ ઘણી ઇન્ટસ્ટ્રીંગ છે.

બી.એ. પાસ

 

 

જો કે આ ફિલ્મ ઘણી રોટિશ છે પરંતુ તેમ છતાં આ ફિલ્મે ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે ફિલ્મમાં ઘણો સ્ટ્રોંગ મેસેજ આપવામાં આવ્યો છે સાથે જ ઘણા બોલ્ડ સિન પણ.

રમન રાઘવ ૨.૦

 

 

એવું ઘણું ઓછું થાય છે કે જયારે કોઇ ક્રિમીનલની બાયોપિક બનાવવામાં આવે પરંતુ અનુરાગ કશ્પય આવું કરી શકે છે. પાઇપથી લોકોની હત્યા કરનાર સીરીયલ કિલર રમન રાઘવની જિંદગીને ફિકશનમાં મળીને આ ફિલ્મમાં ઘણી સારી રીતે બતાડવામાં આવ્યું છે. તેમાં પણ અનુરાગની અન્ય ફિલ્મોની જેમ ગાળો અને સેકસ સીન્સનો ભરપુર ઉપયોગ કર્યો છે.

પ્યાર કા પંચનામા

 

 

ફિલ્મ બતાડવામાં આવ્યું છે કે પુરૂષ કઇ રીતે મહિલાઓના ચકકરમાં પડીને તેનો ગુલામ થઇ જાય છે અને પછી તેના હાથોમાં પીસાતો રહે છે. ધ્યાન રહે કે ફિલ્મ પોતાની ગર્લફ્રેન્ડની સાથે કયારેય પણ ન જુઓ કેમ કે તેને જોયા પછી તે ઘણું ખરાબ માની જશે આ કારણથી આ ફિલ્મને એકલા હોવ ત્યારે જ જુઓ.