સ્લીમ નથી, તો પણ બિંદાસ અંગપ્રદર્શન કરે છે આ બોલીવુડ અભિનેત્રીઓ

30 Jun, 2018

અભિનેત્રીઓ હંમેશા જ બોડી શેમિંગનો સામનો કરે છે. ખાસ કરીને તેના ફિગરને લઇને કપડા સુધી અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે અને સોશ્યલ મીડિયાના આવવાથી આ ચલણ વધુ વધી ગયું છે. કઇ અભિનેત્રીને શું પહેરવું જોઇએ અને શું નહીં, આ સોશ્યલ મીડિયા યુઝર્સ બતાવે છે. મોટી અજીબ વાત છે ને ? લાઇમલાઇટમાં રહેવાના કારણે અભિનેત્રીઓ આવા કોમેન્ટસનો સામનો કરવો પડે છે.

જો કે કેટલીક બોલીવુડ અભિનેત્રીઓ એવી છે જે લોકો શું કહેશે તેની ચિંતા બિલકુલ નથી કરતી અને બિંદાસ રહે છે.

વિદ્યાબાલન

 

 

વિદ્યાબાલનને ઘણીવાર મોટી કહેવામાં આવે. લોકોએ તેને વજન ઘટાડવાની સલાહ પણ આપી હતી. પરંતુ વિદ્યાને પોતાના બોડીથી કોઇ શરમ નથી અને કર્વી બોડી હોવા છતાં તેણે સિલ્ક સ્મિતાનો સેકસી રોલ કર્યો હતો. તે બોલીવુડની ટોપ એકટ્રેસમાં ગણાય છે.

 

 

સોનાક્ષી સિંહા

 

 

સોનાક્ષીને પણ ઘણીવાર મોટી કહેવામાં આવી છે. પરંતુ સોનાક્ષીને ખબર છે તેને પોતાની કર્વી બોડીને કેવી રીતે કૈરી કરવાની છે. લોકો ભલે જ કંઇ પણ કહે. પરંતુ સોનાક્ષી હંમેશા આત્મવિશ્ર્વાસથી ભરપુર દરેક પ્રકારની સ્ટાઇલ ફોલો કરે છે.

હુમા કુરેશી

 

 

હુમા કુરેશી પણ પરફેકટ ફિગરની મલ્લિકા નથી. પરંતુ તેની એકટીંગ હંમેશા લોકોએ વખાણ કર્યા છે. હુમા પોતાના કર્વી ફિગરને હંમેશા આત્મવિશ્ર્વાસની સાથે કૈરી કરે છે.

સની લિયોની

 

 

સની લિયોની જેવો ફિગર પામવાની ઇચ્છા દરેક મહિલાઓને હોય છે. તેના કર્વ્સ ઘણા પરફેકટ છે. સ્લિમ ન થવા છતાં યુવકો સની લિયોનીના ફિગર પર મરે છે.

ઋચા ચઢ્ઢા

 

 

પંજાબી કન્યા ઋચા ચડઢા જે રીતે પોતાના દરેક અભિનયમાં બોલ્ડ નજર આવે છે. અસ્સલ જિંદગીમાં પણ તે ઘણી તેવી જ છે. ઋચા ભલે જ ઝીરો ફિગર ન હોય. પરંતુ તેને આ વાતથી કોઇ ફર્ક નથી પડતો.

 

 

આયેશા ટાકિયા

 

 

આયેશા ટાકિયાના ફિલ્મી કેરીયર ઘણુ નાનુ રહયું. પરંતુ નાના કેરીયરમાં જ તે પોતાની માસુમીયત અને કર્વી બોડીને કારણે તે છોકરાઓની ફેવરીટ બની ગઇ હતી.

ઝરીન ખાન

 

 

કૈટરીના કૈફની હમશકલ માનનારી ઝરીન પણ સ્લિમ ટ્રીમ નથી. પરંતુ કર્વી ફિગરનો તેને કોઇ અફસોસ નથી.

રાની મુખર્જી

 

 

રાની મુખર્જી કયારેક ઝીરો ફીગર નથી રહી. હંમેશા તેની બોડી કર્વી રહી છે અને તે શરૂથી જ આ સારી રીતે કૈરી કરતી આવી છે.

સેલિના જેટલી

 

 

ઘણી ફિલ્મોમાં નજર આવી ચુકેલી નીલી આંખોવાળી સેલિના પણ કર્વી છે અને તેની આ કર્વ્સ તેને વધુ ખુબસુરત બનાવે છે.

બિપાશા બાસુ

 

 

બંગાળી બ્યુટી બિપાશા ઘણી બોલ્ડ અને બિંદાસ છે, તેને શરીર દેખાડવાનો કોઇ પ્રોબ્લેમ નથી.

સમીરા રેડ્ડી

 

 

શામળી અને કર્વી બોડી હોવા છતાં સમીરા ઘણી ખુબસુરત છે. ડેબ્યુ ફિલ્મ પછી તે ઘણી લોકપ્રિય થઇ હતી. એ વાત અલગ છે કે તેનો ફિલ્મી કેરીયર ઘણું છોટું રહયું.