આ પ બોલીવુડ અભિનેત્રીઓની ડ્રેસે આપ્યો દગો, લોકોની વચ્ચે શરમજનક સ્થિતિમાં મુકાવું પડયું

03 Jul, 2018

 બોલીવુડ અભિનેત્રીઓ બહાર નીકળે છે તો લોકોની નજર બસ તેના પર ટકેલી રહે છે અને કોઇકની નજર બસ તેના અંગો પર. આ અભિનેત્રીઓ જયારે પણ લોકોની વચ્ચે હોય છે, ભલે તે ફિલ્મના સેટ હોય કે સાર્વજનિક સ્થળ, તો કેમેરાથી લઇને લોકોની નજર તેના દરેક અંગ ઘુરતા રહે છે અને એવામાં જો કયારેક ભુલથી તેની ડ્રેસ કોઇ જગ્યાએ ફસકી તો શરમજનક તે પળને ફોટોગ્રાફર ઝટથી પોતાના કેમેરામાં કેદ કરી લે છે.

 

 

ઘણી બોલીવુડ અભિનેત્રીઓ પબ્લિક પેસ પર પોતાની ડ્રેસને કારણે શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. ઘણાની ડ્રેસની કટને કારણે બધુ દેખાય ગયું. જયાર પછી તેને શરમ તો આવી હશે પરંતુ ગ્લેમર વર્લ્ડના લોકોની આ બધી ટેવ થઇ જાય છે. ચાલો તમને જણાવીએ વોર્ડરોડ માલફંકશનને શિકાર થયેલ પ અભિનેત્રીઓ વિશે...

૧ દિપીકા પાદુકોણ

 

 

દિપિકા પાદુકોણ બોલીવુડની સૌથી મોંઘી હીરોઇન છે પરંતુ કેરીયરના શરૂઆત દરમ્યાન દિપીકાની ડ્રેસે પણ પબ્લિકલી તેને શરમજનક સ્થિતિ મુકી દીધી હતી. બોલીવુડમાં આવતા પહેલા એક ફેશન શો દરમ્યાન દિપીકાની સાથે આવુ થયું હતું.

 

 

ર. અંકિતા શૌરી

 

 

પૂર્વ બ્યુટી કવીન અને ફિલ્મ એકટ્રેસ અંકિતા શૌરીની સ્ટાઇલીશ ડ્રેસે તેને દગો આપી દીધો હતો અને તેના બુબ્સ સાફ નજર આવી રહયા હતા. એક જિમની લોન્ચના અવસર પર અંકિતાએ એવી ડ્રેસ પહેરતી હતી કે જે બગલથી પુરી રીતે ખુલી હતી.

૩. પ્રિયંકા ચોપડા

 

 

પ્રિયંકા પણ વોર્ડરોબ માલફંકશનનો શિકાર થઇ ચુકી છે. બેકલેસ ડ્રેસમાં પોતાના એક પુરૂષ મિત્રની સાથે પોઝ દેતા સમયે પ્રિયંકાની ડ્રેસમાં તેના બ્રેસ્ટ સાફ દેખાઇ રહયા હતા. તેની ડ્રેસ પણ સાઇડથી ઘણી કપાયેલી હતી.

૪. કરીના કપુર

 

 

બોલીવુડની આ સ્ટાઇલીશ હીરોઇનને એકવાર પોતાના કલીવેઝ શો ઓફ કરવો ભારે પડી ગયું હતું કેમ કે કરીનાની આ ડીપ નેક ડ્રેસમાં તે પણ દેખાઇ રહયુ હતું જે ન દેખાડવું જોઇએ. તેનાથી બેબોને શરમજનક સ્થિતિમાં મુકાવુ પડયું હતું કેમ કે વારંવાર તે પોતાની ડ્રેસ સરખી કરી રહી હતી.

પ. આલિયા ભટ્ટ

 

 

બોલીવુડની ચુલબુલી અભિનેત્રી આલિયા ભટ્ટ ફિલ્મ કપુર એન્ડ સન્સના એક ગીત લડકી બ્યુટીફુલમાં એકદમ બિન્દાસ થઇને ડાન્સ કરી રહી હતી અને ડાન્સ કરતા કરતા તેના શોર્ટ ડ્રેસ પોતાની જગ્યાથી ખસકી જઇ રહયા હતા.