બોલીવુડની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ન્યુડ સીન્સ, પડદા પર ઉતારી દીધા હતા બધા કપડા

23 Jul, 2018

  આજના સમયમાં સિનેમા તમામ રીતની રૂઢીઓની સાથે ઘણી હદો પણ પાર કરી ચુકી છે. બદલતા સમયની સાથે સિનેમામાં ઘણો બદલાવ આવ્યો છે. ફિલ્મ જગતના હાલના સમયમાં વ્યકિતની નસને ઓળખીને એેક એવો દર્શક તૈયાર કર્યો છે જે ફિલ્મોમાં એડલ્ટ અને નેકેડ સીન જોવા ઇચ્છુક છે. જો કે હવે ફિલ્મોમાં ઓનસ્કીન એકસપોઝ કરવું સામાન્ય વાત છે. ટોપલેસ અને ન્યુડ સીન્સ દેવામાં હવે બોલીવુડની અભિનેત્રીઓ હિચકિચાટ અનુભવતી નથી. પરંતુ એક સમય હતો જયારે ઓનસ્કીન કિસીંગ સીન કરવા પણ અભિનેત્રીઓ ના પાડી દેતી હતી. આ જ કારણ છે કે આ દૃશ્યોને ફુલો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

જો કે હોલીવુડ ફિલ્મોની દેખાદેખી હવે હિંદી સિનેમાની અભિનેત્રીઓ પણ શરમને નેવે મુકી દીધી છે. તેમાં કેટલીક અભિનેત્રીઓએ તો અશ્ર્લિલતાની બધી હદ પાર કરી ચુકી છે. જે ખુલીને અંગ પ્રદર્શન કરવામાં જરાય પણ સંકોચ નથી રાખતી.
 

ફિલ્મોમાં નેકેડ, અને એડલ્ટ સીન કરી ચુકેલી કેટલીક એવી અભિનેત્રીઓ નજર નાખીએ. જેણે બોલીવુડમાં તહલકો મચાવી દીધો હતો.

 


સિમી ગ્રેવાલ

સૌથી પહેલા વાત સિમી ગ્રેવાલની જેણે બોલીવુડમાં બોલ્ડ સીન્સની શરૂઆત કરી. ફિલ્મ મેરા નામ જોકરમાં તેણે એક ફુલી ન્યુડ સીન દેખાડવામાં આવ્યો હતો.

 

 


સની લિયોની

એક બીજી દુનિસાથી બોલીવુડ ડગ માંડનારી સની લિયોનીએ ફિલ્મોમાં તેમ તો ઘણા બોલ્ડ સીન કર્યા છે. પરંતુ ફિલ્મ રાગિની એમએમએસ ર માં તેણે ન્યુડ સીન કરીને ફિલ્મ જગતમાં પોતાની એક ખાસ ઓળખાણ બનાવી લીધી હતી.

 


શર્લિન ચોપડા

બોલીવુડમાં એડલ્ટ એકટર તરીકે પોતાની ઓળખાણ બનાવી ચુકેલી શર્લિન ચોપડાએ ફિલ્મ કામસુત્રમાં ન્યુડ સીનને બધાને ચોંકાવી દીધા હતા. શર્લિન ઘણા ન્યુડ ફોટોશૂટ પણ કરી ચુકી છે. જેને તે ઇન્સ્ટાગ્રામના દ્વારા શેયર કરતી રહે છે.

 


કલ્કિ કોચલિન

ફિલ્મ દેવ ડીથી પોતાની કેરીયરની શરૂઆત કરનારી કલ્કિએ ફિલ્મ માર્ગરીટા વિથ ઇ સ્ટ્રોમાં એક ન્યુડ સીન કર્યો છે.

 


પુનમ પાંડે

એકટ્રેસ અને મોડલ પુનમ પાંડે હંમેશા પોતાની બોલ્ડ અને સેકસી તસવીરોને લઇને સમાચારમાં રહે છે. ફિલ્મ નશામાં એક ન્યુડ સીન આપીને પુનમે પડદા પર આગ લગાવી દીધી હતી.

 પાઓલી દામ

બંગાળી ફિલ્મ એકટ્રેસ પાઓલી દામે ફિલ્મ હેટ સ્ટોરીમાં ઘણા ન્યુડ સીન કરતા જોયા હતા. આ થ્રિલર ફિલ્મમાં તેનો બોલ્ડ અંદાજને લઇને ઘણી ચર્ચા થઇ હતી.

 

 


સીમા રહમાની

વર્ષ ૨૦૦૫માં આવેલી ફિલ્મ સિંમાં સીમા રહમાની પર ફિલ્મવામાં આવેલા એક દૃશ્યમાં તે પુરી રીતે નિર્વસ્ત્ર હતી.

 


જીન્નત અમાન

૭૦ના દાયકામાં આવેલી ફિલ્મ સત્યમ શિવમ સુંદરમમાં જીન્નત અમાને ઘણા બોલ્ડ સીન કરીને બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં તહલકો મચાવી દીધો હતો. તેને વિતેલા જમાનાની બોલ્ડ એકટ્રેસમાંથી એક માનવામાં આવે છે.

 


અનુ અગ્રવાલ

ફિલ્મ આશીકીથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી અનુ અગ્રવાલ પણ પડદા પર નિર્વસ્ત્ર રહી ચુકી છે. તેણે ફિલ્મ ધ કલાઉડ માં ઘણા બોલ્ડ સીન્સ કર્યા હતા.

 


દીપા સાહી

ફિલ્મ માયા મૈમસાબમાં એકટ્રેસ દીપા સાહી અને શાહરૂખ ખાન પર એક બેડ સીન કરવામાં આવ્યો હતો. જેમાં એકટ્રેસ દીપા સાહી પુરી રીતે ન્યુડ હતી.

 


રાધિકા આપ્ટે

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે ઘણા ફિલ્મોમાં નાના નાના બોલ્ડ સીન્સ દઇ ચુકી છે. ફિલ્મ પાર્ચ્ડના ઘણા સીન્સમાં રાધિકા નજર આવી હતી.

 


નંદના સેન

એકટ્રેસ નંદના સેને ફિલ્મ રંગ રસિયામાં ઘણા બોલ્ડ સીન કર્યા હતા. આ ફિલ્મમાં રણદીપ હુડાની સાથે ઘણા દૃશ્યોમાં નંદનાને નિર્વસ્ત્ર જોવામાં આવી હતી.


ફિલ્મોમાં આ રીતના દૃશ્ય જોવાની ઇચ્છા કયાંકને કયાંક દરેકના મનમાં હોય છે. એવામાં જો ફિલ્મોમાં પ્રદર્શિત કરનારી નગ્નતા પર સવાલ ઉઠવા લાગે તો એકવાર વિચાર જરૂર કરજો કે કયાંક આ દૃશ્ય આપણા ચરિત્રને તો પ્રદર્શિત નથી કરતું ને.