બોલીવુડ અભિનેત્રી ભાગ્યશ્રીની દીકરીની આ હોટ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે

26 Jun, 2018

૯૦ના દાયકામાં આવેલી ફિલ્મ મૈંને પ્યાર કિયાથી લોકપ્રિય થયેલી ભાગ્યશ્રી ઘણા લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દુર છે. ભલે જ પોતાની પર્સનલ લાઇફમાં બિઝી હોવાને કારણે તેણે ફિલ્મોથી દુરી બનાવી લીધી. પરંતુ ગ્લેમરની દુનિયામાં આજે પણ તેના ચર્ચા છે. ૪૯ વર્ષીય ભાગ્યશ્રી હજુ પણ ઘણી ફિટ અને સુંદર દેખાય છે. સોશ્યલ મીડિયા પર ઘણીવાર તેની ખુબસુરત તસવીરો આવે છે.

 

 

૧૯૮૯માં મૈંને પ્યાર કિયાથી ભાગ્યશ્રીએ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બોકસ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થઇ હતી. ફિલ્મમાં ભાગ્યશ્રીની સાદગી ઘણી પસંદ કરવામાં આવી હતી. જો કે પહેલી જ ફિલ્મથી બોલીવુડમાં જબરદસ્ત એન્ટ્રી કરનારી ભાગ્યશ્રી રૂપેરી પડદાથી ધીરે ધીરે કયાંક ગાયબ થઇ ગઇ. થોડીક ફિલ્મો કર્યા પછી તેને હિમાલય દાસાનીના સાથે લગ્ન કરી લે. ત્યારપછી બાળકોની પરવરિશને કારણે તેને બોલીવુડનો પુરી રીતે અલવિદા કરી દીધા છે.

 

 

 

જોકે એકવાર ફરી ભાગ્યશ્રી લાઇમલાઇટમાં આવી છે. આ વખતે ચર્ચાનું કારણ તેની ખુબસુરત દીકરી અવંતિકા દાસાની છે. હકીકતમાં થોડાક સમયથી ભાગ્યશ્રી સોશ્યલ મીડિયા પર ઘણી સક્રિય છે. લાઇમલાઇટથી દુર ભાગ્યશ્રીએ હાલમાં જ દીકરી અવંતિકાની સાથે પોતાની તસવીરો મુકી હતી. તેમાં મા-દીકરી ટે્રડિશનલ આઉટફીટમાં ઘણી ખુબસુરત લાગી રહી છે. ત્યારપછી જ અવંતિકાની તસવીરો ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

 

 

આ દિવસો અવંતિકા ઇંસ્ટાગ્રામ પર પોતાની ખુબસુરતી તસવીરોને શેયર કરીને પોતાની હાજરી નોંધાવી રહી છે.

 

 

ભાગ્યશ્રીની દીકરી અવંતિકા રર વર્ષની છે અને પોતાની માંની જેમ તે ઘણી ખુબસુરત છે. સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો ઘણી પસંદ કરવામાં આવી રહી છે. મીડિયા રીપોર્ટસ મુજબ અવંતિકા થોડાક સમયમાં જ બોલીવુડમાં પોતાની કેરીયરની શરૂઆત પણ કરી શકે છે.