જીવલેણ બિમારીનો શિકાર થઇ ચુકયા છે બોલીવુડના પ મોટા સ્ટાર, એક ને તો એઇડસ થઇ ગયું હતું

26 Jul, 2018

 બોલીવુડના સિતારા પણ હંમેશા બિમારીની લપેટમાં આવતા રહે છે. અમે તમને જણાવી દઇએ કે તે બોલીવુડ સિતારો વિશે જેને પણ ગંભીર બિમારીઓ જકડી ચુકી છે. આ અભિનેતાઓને કેન્સર અને એઇડસ જેવી જીવલેણ બીમારઓનો સામનો કરવો પડયો છે.

 

 

પ. અમિતાભ બચ્ચન
 
 

બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનને ફિલ્મ કુલીની શુટીંગ દરમ્યાન ગંભીર ચોટ લાગી હતી. જે પછી તેમને અન્ય લોકોનું ખુન ચડાવ્યું જેમાંથી એક બોટલ હેપેટાઇટિસ બી વાયરસગ્રસ્ત હતી. જે પછી અમિતાભ બચ્ચનને પણ હિપેટાઇટીસ થઇ ગયું અને તેનું લીવરનું ૭૫ ટકા ભાગ ખરાબ થઇ ગયો.

૪. સોનમકપુર

 

 

બોલીવુડ અભિનેત્રી સોનમ કપુરને ડાયાબીટીસની ગંભીર બીમારી છે. હેરાની વાત તો એ છે કે સોનમ કપુરને આ બીમારી નાનપણથી જ થયેલી છે.

૩. સલમાન ખાન

બોલીવુડના દબંગ અભિનેતા સલમાન ખાનને એક ગંભીર બીમારી છે. જેનું કારણ સલમાન ખાનને રાતના સુવામાં ઘણી તકલીફ થાય છે. સલમાન ખાનને ટ્રાઇજેમિનલ ન્યુરેલ્ઝિયા નામની બીમારી છે.

 

 

ર. સોનાલી બેંદ્રે

બોલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને કેન્સર જેવી ગંભીર બીમારી છે. જેની સારવાર આ સમયે તે ન્યુયોર્કમાં કરાવી રહી છે. સોનાલી બેન્દ્રેનું કેન્સર છેલ્લા સ્ટેજ સુધી પહોંચી ગયું છે પરંતુ તો પણ ડોકટરોએ તેમને બચાવી લેવાનો વિશ્ર્વાસ આપ્યો છે.

૧. નિશા નુર

બોલીવુડ અને સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી નિશા નુરને વર્ષ ૨૦૦૭માં એઇડસ જેવી ભયંકર બીમારી થઇ ગઇ હતી તેના પછી તેનું મૃત્યુ એ જ વર્ષે થઇ ગયું.