ઇન્ડિયામાં બૈન થઇ ગઇ દુનિયાની સૌથી હોટ ફિલ્મો, બાળકોની સામે ભુલથી પણ ન જોતા

21 Jul, 2018

 ૨૦૧૫માં આવેલી ઇરોટીક હોલીવુડ ફિલ્મ ૫૦ શેડસ ઓફ ગ્રેનો બીજો ભાગ જલ્દી રીલીઝ થવાનો છે. બોલ્ડ અને ઇરોટીક કન્ટેન હોવા છતા આ ફિલ્મને ઇન્ડિયન પબ્લીકે પસંદ કરી.

 

 

આ ફિલ્મ થિયેટરથી વધારે લોકોએ બંધ રૂમમાં થોઇે. તેનું કન્ટેન્ટ કંઇક એવું હતું કે જેમાં ફેમીલી કે પેરેન્ટસની સાથે જોવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
 
 
 

એમ તો સામાન્ય રીતે આપણે ઘણી ફિલ્મો એકલા જ ઘણી એન્જોય અને પસંદ કરીએ છીએ, પરંતુ જો તે ફિલ્મ ફેમીલીની સાથે જોઇ લ્યે તો બબાલ મચી જાય. એક નજર નાખીએ આવી જ ફિલ્મો પર જેને ફેમીલી ખાસ કરીને પેરેન્ટસની સાથે જોવાનો આપણે વિચારી પણ ન શકીએ.


૫૦ શેડસ ઓફ ગ્રે (ર૦૧પ)

૨૦૧૫માં આવેલી આ ઇરોટીક ફિલ્મને કોઇએ પણ ફેમિલીની સાથે જોઇ નહીં હોય. ડકોટા જોનસન અને જેમી ડોરનન સ્ટારર આ ફિલ્મમાં બીડીએસએમની થીમ પર આધારીત છે. બોલ્ડનેસની બધી હદો પાર કરનારી આ ફિલ્મે બોકસઓફિસ પર ૩૩૮૪ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું.


 

 

નેબર્સ (૨૦૧૪)

નિકોલસ સ્ટોલરની કોમેડી ફિલ્મ નેબર્સ એક મિડિલ એઇજ કપની વાર્તા છે. જે જલ્દી જ પોતાની બેબીને વેલકમ કરવાના હોય છે. આ વચ્ચે તેની પાડોશમાં એવા શખ્સની એન્ટ્રી થાય છે, જે તેનું જીવવું હરામ કરી દયે છે. ફિલ્મમાં એક સીનમાં કપલના નવજાત બાળકને કોન્ડોમ ચાવતો દેખાડવામાં આવ્યો છે.


અમેરિકન પાઇ સીરીઝ (૧૯૯૯-૨૦૦૦)

આ સીરીઝની ચાર સેકસ કોમેડી ફિલ્મો અમેરિકન પાઇ (૧૯૯૯), અમેરિકન પાઇ ર (૨૦૦૧), અમેરિકન વેડિંગ (૨૦૦૩) અને અમેરિકન રી-યુનિયન (૨૦૧૨)ના બોકસ ઓફિસ પર દસ્તક આપી. સ્કુલ-કોલેજની સ્ટુડન્ટસ લાઇફ પર બેસ્ટ આ ફિલ્મમાં સેકસ કન્ટેન્ટ એવી રીતે પીરસવામાં આવ્યું છે કે તેને પરિવારની સાથે જોવાનું ભુલથી પણ વિચાર ન કરાય.


અમેરિકન બ્યુટી (૧૯૯૯)

ડાયરેકટર સૈમ મેંડેસની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે અમેરિકન બ્યુટી. ફિલ્મની વાર્તા એક આધેડ ઉંમરના એક એવા શખ્સની છે જે પોતાની દીકરીની બેસ્ટ ફ્રેન્ડ વિશે ખરાબ વિચારે છે અને તેના જ સપનાઓમાં ખોવાયેલો રહે છે.