પોતાની પત્નીને બીજા સાથે બેડ ઉપર જોઇને સહન ન કરી શકયો ઇરફાન... અને કરવા લાગ્યો બ્લેકમેલ

23 Feb, 2018

 ટ્રેલરમાં બતાડયુ છે કે દેવ પોતાની પત્નીને સરપ્રાઇઝ આપવા ઓફિસથી ઘરે જલ્દી પહોંચે છે, પરંતુ ઘર પહોંચતા જ તેને શોક લાગે છે કેમ કે તેની પત્ની બીજા મર્દ સાથે બેડ પર જોઇ જાય છે... અને પછી શરૂ થાય છે બ્લેકમેન, રોમાંચિત કરવાવાળું ટ્રેલર જોઇને જ જલ્દી ફિલ્મ જોવાની ઇચ્છા જાગી જશે...