બિપાશા બાસુએ બ્લેક એન્ડ વ્હાઈટમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

29 Aug, 2018

બોલિવુડ એક્ટ્રેસ Bipasha Basu એ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. બ્લેક એન્ડ વ્હાઈટમાં Bipasha Basu એ કરાવેલ ફોટોશૂટમાં સુંદર લાગી રહી છે. આ ફોટોશૂટના ફોટા બિપાશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે, બિપાશાએ આ ફોટાને ફેમસ ફેશન બ્રાંડ રોકસ્ટાર માટે ક્લિક કરાવ્યા છે.