૪૦ વર્ષની મહિલાએ ફેસબુક પર દોસ્તી કરીને યુવક સાથે બાંધ્યા સંબંધ, પછી એક ન્યુડફોટોએ બરબાદ કરી જિંદગી

12 Sep, 2018

 દિલ્હી : તેને જીસ્મની ભુખ કહો તે બીજું કંઇ, એક બે બાળકોની માં એ પોતાનાથી અડધી ઉંમરના યુવકની સાથે ફેસબુક પર દિલ લગાવીને બેઠી.

આપત્તિજનક ફોટો ખેંચીને કરીને બ્લેકમેલ કરનારા કથિત પ્રેમથી થાકી ૪૦ વર્ષની એક પરિણીત મહિલાએ ફાંસી લગાવીને જીવનનો અંત લાવી દીધો. ઘટના ઇશાકચકના વિષહરીસ્થાન પાસેની છે.

મૃતક મીનુ સિંહ જમીન ધંધાર્થી રાજીવ રંજનસિંહની પત્ની હતી. બેડરૂમમાં દુપટ્ટાથી પંખાના સહારે તેને ફાંસી લગાવી લીધી. પતિ તથા અન્ય ફેમિલીએ દરવાજો તોડીને મીનુને નીચે ઉતાર્યો, પરંતુ ત્યાં સુધી તેનું મૃત્યુ થઇ ચુકયું હતું. પતિ મુજબ, મીનુને સાહેબંગજ વિસ્તારના શશિ ભુષણ યાદવ નામનો એક યુવક બ્લેકમેલ કરતો હતો.

મૃત્યુથી ઠીક પહેલા મીનુ અને શશિની વચ્ચે વોટસએપ પર લાંબી ચેટીંગ થઇ હતી. મીનુએ લખ્યું હતું કે, તેના મોતો જવાબદાર શશિ હશે. શશિ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ થયો હતો. 

 


ફેસબુક દ્વારા શશિથી દોસ્તી થઇ હતી, બની ગયા હતા શારીરિક સંબંધ

ફેસબુક દ્વારા શશિએ મીનુની દોસ્તી થઇ હતી. ત્યારપછી નજીદીકી વધવા લાગી હતી. શશિ લોફર પ્રકારનો યુવક હતો. તેને દોસ્તીની આડમાં મીનુની ઘણી અંગત તસવીરો ખેંચી. મીનુને જયારે લાગવા લાગ્યુ કે શશિના કારણે તેના દામ્પત્ય જીવનમાં તીરાડ આવી ગઇ છે તો તેને તેની સાથે સંપર્ક તોડી નાખ્યા. તેનો મોબાઇલ નંબર પર બ્લોક કરકી દીધો. પરંતુ શશિ અલગ અલગ નંબરોથી મીનુને ફોન કરીને બ્લેકમેલ કરતો હતો. તેના ફોટાનો ખોટો ઉપયોગ કરવાની ધમકી આપતો હતો. શશિના ફેસબુક એકાઉન્ટ દ્વારા જયારે મિનુના પતિ તથા અન્ય ઘરવાળાઓને ખબર પડી કે તેને શશિ ભુષણના નામથી પોતાનુ ફેસબુક એકાઉન્ટ બદલીને તેને ઇંદુ ભુષણ કરી લીધું હતું.

 


પિયરવાળાઓની નજરમાંથી પડયા પછી ડિપ્રેશમાં રહેવા લાગી હતી

મહિલાના લગ્ન ૨૦૦૫માં થયા હતા અને તેને બે બાળકો પણ હતા. ધોરૈયાના તેવાચક ગામમાં મિનુનું પિયર હતું. પિતા સતીશચંદ્રસિંહ સિતામઢી જિલા દળમાં કોન્સ્ટેબલ છે. રાજીવનો પરિવાર ઘણો ખુશહાલ હતો. જાન્યુઆરી મહિનમાં પત્ની, બાળકો અને સાળી મિન્નીને લઇને ગંગટોક ફરવા ગયા હતા. પત્ની બાથરૂમ ગઇ હતી તો તેના મોબાઇલ પર શશિનો મેસેજ આવ્યો. આ મેસેજનો પતિએ સ્ક્રીન શોટ રાખી લીધો હતો. પતિએ મિનુથી શશિ વિશે પુછયું. બંનેમાં વિવાદ થયો. પતિએ સ્ક્રીન શોટ પોતાના સાસરીયાઓને મોકલી દીધો. મીનુના પિયરવાળાઓની નજરમાંથી પડી ગઇ. ત્યારપછી મિનુ ડિપ્રેશમાં રહેવા લાગી. પિતા તથા અન્ય પરિવારજનો મિનુથી વાત પણ કરતા ન હતા. આત્મહત્યાની સુચના જયારે રાજીવે પોતાના સાસરીયાઓને આપી તો તેમણે પુછયું કે મીનું મરી કે નહીં ?

 


પતિની અનુપસ્થિતિમાં મીનુએ કરી આત્મહત્યા

રાજીવ રંજને જણાવ્યું કે સવારના નવ વાગ્યે તે ઘરના કોઇને પેમેન્ટ આપવા નીકળ્યો હતો. તે સમયે મિનુ ઠીકઠાક હતી. તેને જમવાનું પણ બનાવ્યું. બપોરે લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ ઘર ફર્યો તો એક દીકરો બહાર રમી રહયો હતો. બેડરૂમનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ન ખુલતા પરિવારજનોને બોલાવ્યા. વેલણથી રૂમની બારીનો કાચ તોડી તો અંદર પંખાથી મીનુ લટકી રહી હતી. મૃત્યુની પહેલા શશિ અને મીનુમાં વોટસએપ પર લગભગ અડધી કલાક ચેટીંગ થઇ.