પાર્ટનરની સાથે સુવાના આ અજીબ ફાયદા તમે પહેલા કયારેય નહીં સાંભળ્યા હોય

17 Mar, 2018

 શું તમે જાણો છો કે કોઇની સાથે સુવાથી તમે ઘણી બિમારીઓથી દુર રહો છો ? જી હાં, જો તમે કોઇની સાથે, ખાસ કરીને પાર્ટનરની સાથે ચીપકીને સુવો છો તો ઘણા ફાયદામાં રહો છો. આવુ જાણીએ પાર્ટનરની સોથ સુવાથી તમને કઇ રીતના ફાયદા થઇ શકે છે.

એક શોધ મુજબ એકલા સુવાવાળાની તુલનામાં કોઇની સાથે સુવાવાળા લોકોની ઉંમર મોટી હોય છે. સાથે જ તે સ્વસ્થ જીવન પસાર કરે છે.

જો તમને નીંદ ન આવવાની બીમારી છે તો કોઇની સાથે સુવાથી આ બીમારી દુર થઇ જાય છે.

રિસર્ચ મુજબ જો માત્ર દસ સેકેન્ડ સુધી જ કોઇની ગળે લગાવો તો આનાથી તમારી રોગ-પ્રતિકારક ક્ષમતા વધી જાય છે. આ માટે સુતા સમયે પોતાના પાર્ટનરને ગળે લગાવીને સુવો.

પાર્ટનરની સાથે ચીપકીને સુવાથી થાક અને તનાવ દુર થઇ જાય છે. તેનાથી તમને એકલાપણાનો અહેસાસ નથી થતો અને બધી ચિંતા પણ દુર થઇ જાય છે.

પાર્ટનરની સાથે ચીપકીને સુવાથી શરીરમાં ગરમી પેદા થાય છે. તે કારણે બ્લડ સર્કુલેશન સારુ રહે છે.

એક સર્વેમાં બતાવ્યું છે કે કોઇની સાથે સુવાથી લોકોના વિચાર અને વસ્તુ યાદ રાખવાની ક્ષમતા વધી જાય છે.