Entertainment

Video: કંગનાએ ઇમરાનને 'મૂત્ર વિસર્જન' કરતા શીખવાડ્યું!

 કંગના રાણાવત અને ઇમરાન ખાનની ફિલ્મ કટ્ટી બટ્ટી આ સપ્ટેમ્બરમાં સિનેમાઘરોમાં પોતાનો ઝલવો દેખાડવા આવી રહી છે. જોકે એતો સામાન્ય છે કે ફિલ્મ આવે પહેલા તેની ઘણી મજેદાર વાતો સામે આવી જતી હોય છે. આ ફિલ્મ અંગે અમે આપની સામે ઘણી વાતો શેર કરી. હવે અમે ફિલ્મના પર્દા પાછળની વાર્તા પણ રિલીઝ થઇ રહી છે.

ટ્રેલરનો એ સીન જેમાં કંગનાએ ઇમરાન ખાનને 'મૂત્ર વિસર્જન' કરતા શીખવાડ્યું હતું, તે શાનદાર હતું. પરંતુ જે રીતે આ સીન શૂટ થયો છે તે જોઇને આપ હસી-હસીને લોટપોટ થઇ જશો.

જુઓ આ વીડિયો અને હસો અને હસાવો...

Loading...
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post