પ્રાઇવેટ પાર્ટના વાળ તથા અણગમતા વાળને આ ઘરેલું ઉપચારથી કરો દુર

17 Feb, 2018

 શરીરમા કોઇપણ ભાગ પર અણગણતા વાળથી તમે ખૂબ પરેશાન રહો છો. હાથ-પગ અને આર્મપિટ પર નજર આવતા વાળને કારણે તમે અનકમ્ફર્ટેબલ ફીલ કરો છો. જોકે આ જગ્યા પર અણગમતા વાળથી છૂટકારો મેળવવા માટે એક સેફ ઓપ્શન છે. પરંતુ આજે અમે તમને પ્રાઇવેટ પાર્ટના અણગમતા વાળને દૂર કરવાનો ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ.આ ઘરેલું નુસખાને તમારા સોફ્ટ અને સેસંટિવ ભાગને ડેમેજ થવાનો પણ કોઇ ખતરો નથી. તો આવો જોઇએ અણગમતા વાળ રિમૂવ કરવા માટે સહેલા ઘરેલું નુસખા..

 
સામગ્રી
1 કપ – પાણી
1 ચમચી – બેકિંગ સોડા
 
ઉપાય
– સૌ પ્રથમ 1 કપ પાણીને બરાબર ઉકાળી લો. તેને ઉકાળી લીધા બાદ ગેસ પરથી ઉતારી લો અને તેમા 1 ચમચી બેકિંગ સોડા ઉમેરો
– તેને નરમ પેસ્ટ બનાવ્યા બાદ કોટનને આ પેસ્ટમાં ઉમેરી દો.
– તેમા રહેલા વધારા પાણીને નીતાળી લો.હવે કોટન પર લાગેલા પેસ્ટને અણગમતા વાળ પર લગાવી લો.
– આ કોટનને આખી રાત લગાવી રાખો અને સવારે નવશેકા પાણીથી તેને બરાબર સાફ કરી લો.
– તે બાદ તે જગ્યાએ મોઇશ્ચુરાઇઝર લગાવી લો.
– અઠવાડિયામાં 3-4 વખત આ પ્રયોગ કરવાથી તમારા વાળનો ગ્રોથ ઓછો થઇ જશે.