ચોમાસામાં શારીરિક સંબંધો બાંધતી વખતે આ બાબતો નું ખાસ ધ્યાન રાખજો નહીં તો ગંભીર બીમારી થઇ શકે છે

13 Jul, 2018

 વરસાદી ઋતુમાં રોમાન્સ અને પ્રેમનો કંઈક અલગ જ થતો હોય છે. વરસાદમાં પલળ્યા બાદ તમારા પાર્ટનર સાથે અંગત પળો માણવાની કંઈક અલગ જ મજા હોય. આ ઋતુ ભલે ગમે તેટલી રોમેન્ટિક જણાય પરંતુ આ પોતાની સાથે ઢગલાબંધ ચેપી રોગો પણ લઈને આવે છે.

તમારે તમારા શરીરની સાફ સફાઈનું પુરતું ધ્યાન આપવું જોઈએ. જો તમે ચોમાસામાં પાર્ટનર સાથે સેક્સ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ આર્ટિકલ વાંચ્યા બાદ કદાચ તમારે તમારો પ્લાન બદલવો પડી શકે છે. તો આવો જાણીએ કે વરસાદી ઋતુમાં સેક્સ કરવાથી તમારે કેવી-કેવી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.


વરસાદમાં પલળ્યા બાદ સેક્સ કરવાથી તમને શરદી, ઉધરસ અને તાવ થઈ શકે છે. એટલું જ નહીં પણ જો આ ઋતુમાં તમારા પાર્ટનરને શરદી કે ઉધરસ છે તો તેનો ચેપ તમને પણ લાગી શકે છે. સંક્રમણના પ્રકોપથીં બચવા માટે સેક્સથીં દૂર રહેવું.


હર્પીસ એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ છે જે બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે થાય છે. આ ઋતુમાં જો તમે શારીરિક સંબંધો બાંધો છો તો તમને જેનાઈટલ હર્પીસ થવાના ચાન્સિસ વધી જતા હોય છે. જેમાં પ્રાઈવેટ પાર્ટની આજુબાજુમાં ફોડલીઓ થઈ શકે છે.


વરસાદમાં સેક્સ કરવાથી નેચરલ લુબ્રિકેશન કામ નથી કરતું. એવામાં બહાર વરસાદનું પાણી અને અંદર નમીને કારણે પ્રાકૃતિક લુબ્રિકેશન અસરગ્રસ્ત થઈ શકે છે. ત્યારે વરસાદમાં યૌન સંબંધ બનાવવા તમારા માટે અને તમારા પાર્ટનર માટે દર્દનાક હોય શકે છે.

વરસાદમાં ઓરલ સેક્સ કરવાથી તમારી પાર્ટનરના સ્વાસ્થ્યને આ નુકસાન પહોંચી શકે છે. વરસાદમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન તેજીથી ફેલાતું હોય છે તેવામાં જો ઓરલ સેક્સ કરવામાં આવે તો ‘gonorrhoea’ જે એક સેક્સ્યુઅલ ટ્રાન્સમીટેડ ઈન્ફેક્શન છે તે ફેલાય શકે છે.


વરસાદી ઋતુમાં ઈન્ફેક્શનન તરત થઈ શકે છે. જો તમે કોન્ડોમ વિના સેક્સ કરવાનું વિચારી રહ્યા છો તો આનાથીં તમારી પાર્ટનરના પ્રેગ્નન્સીના ચાન્સ તો રહેશે જ સાથે સાથે બંનેને એસટીડી રોગ અને સ્કિન ઈન્ફેક્શન થવાની શક્યતા પણ વધી જતી હોય છે.