હવે તો હઇ થઇ ગઇ... પત્રકારે બાથટબમાં સુઇને બતાવ્યું કેવી રીતે થયું શ્રીદેવીનું મોત

27 Feb, 2018

 શ્રીદેવીની મોતને લઇને સોશ્યલ મીડિયામાં ઘણા બધા સવાલ અને જવાબ આવી રહયા છે. કોઇ મીડિયાની રીપોર્ટીંગ પર સવાલ ઉઠાવી રહયું છે તો શ્રીદેવીના પરિવાર પર.

ટવીટર પર ડોન નામના એક યુઝરે આ તસવીર અપલોડ કરીને મીડીયાની ઘણી મજાક ઉડાડી છે.
ત્યાં, શ્રીદેવી હવે આ દુનિયામાં નથી રહી. નશાની હાલતમાં બાથટબમાં ડુબીને તેની મોત થઇ ગઇ. તેના મોતના ૬૬ કલાક પછી દુબઇ પોલીસે શ્રીદેવીના પરિવારને ડેડબોડી આપી દીધી છે. આ પહેલા કેસમાં અલગ અલગ ઘણા સવાલ ઉઠાવી રહયા હતા.
ત્યાં તમે એ જાણી લો કે જે લગ્નમાં શ્રીદેવી ગઇ હતી તે દુબઇમાં જ કેમ થઇ. દુબઇને દુનિયાભરના લોકો ડેસ્ટિનેશન વેડીંગ તરીકે લગ્નમાં પસંદ કરે છે. આમા ભારતીય અમીર પણ સામેલ છે. એવું શું કારણ છે દુબઇનું આટલુ ખાસ શહેર હોવા પાછળ.

Loading...

Loading...