બાબારામદેવ પર સનસનીખેજ આરોપ, મહિલાએ કહયું, બાબાએ મને બરબાદ કરીને રાખી દીધી

26 Mar, 2018

કુરૂક્ષેત્ર હરિયાણામાં રહેવાવાળી એક મહિલાએ બાબા રામદેવ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

આરોપ એ છે કે બાબા રામદેવએ જબરદસ્તીથી એક યુવાનને સંન્યાસ લેવા પર મજબુર કરી દીધો છે. સાથે જ બે વર્ષથી તેના પરિવારથી મળવા પણ દેવાયો. જણાવી દઇએ કે યોગ ગુરૂ બાબા રામદેવએ ૪૧ મહિલાઓ અને પ૧ પુરૂષોને સંન્યાસની દીક્ષા દીધી છે.

કુરૂક્ષેત્રની એક માતાએ જયારે આ વાતની ખબર પડી કે તેના દીકરાએ સંન્યાસ લઇ લીધું છે તો તેના પગ નીચેથી જમીન સરકી ગઇ. તેને પણ પોતાના દીકરા ઘણા સપના જોયા હતા જે પળભર તુટી ગયા. માંનું કહેવું છે કે બાબાએ મને બરબાદ કરી દીધી. મારો દીકરો હવે મારો નથી રહયો. કુરૂક્ષેત્રની રહેવાવાળી મહિલાએ કહયું કે તેનો એકલૌતો દીકરો છે ઓમસિંહ અને જબરદસ્તી તેને સન્યાસી બનાવી દીધો છે. બે વર્ષથી અમને મળવા પણ નથી દેતા.

રડતી માંએ આ દરમ્યાન યોગ ગુરૂ બાબા રામદેવ પર ગંભીર આરોપ લગાવતા કહયું કે અભ્યાસ કરવા માટે મારો દીકરો અહીં આવ્યો હતો પરંતુ બાબા રામદેવએ તેને સંન્યાસી બનાવી દીધો. અમારી કોઇ ઇચ્છા નથી અમારો દીકરો સંન્યાસી બને. માંએ રડતા રડતા કહયું કે મારા દીકરાનું નામ ઓમ સિંહ માટે અમે બધા સપના જોયા હતા. પરંતુ બે વર્ષથી દીકરાને મળવા પણ નથી દીધો. કહેવામાં આવે છે કે માં પોતાના બાળકોની ખુશી માટે આખી દુનિયા સાથે લડી લે છે. તે પોતાના જીગરના ટુકડાને હંમેશા ખુશ જોવા ઇચ્છે છે.

માંની મમતા કહો કે પ્રેમ પોતાના બાળકોની ખુશી માટે પોતાનું જીવન અર્પણ દે છે. ત્યાં એક માંએ બાબા રામદેવ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે બાબા રામદેવ પર પોતાના એકમાત્ર દીકરાને જબરદસ્તી સંન્યાસી બનાવવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઇએ કે યોગ ગુરૂ બાબા રામદેવએ ૪૧ મહિલાઓ અને પ૧ પુરૂષોને આજે સંન્યાસ દીક્ષા દીધી. છેલ્લા ચાર દિવસોથી પુરા વિધિવિધાનની સાથે યોગ ગુરૂ વિદ્વાન સંન્યાસી તૈયાર કરવાનું કહી રહયા છે અને દેશને ૨૦૫૦ સુધી એક હજાર આધ્યાત્મિક ગુરૂ આપશે. પરંતુ સંન્યાસ ગ્રહણ કરવાવાળા નૌજવાન સંન્યાસીઓમાંથી એક સન્યાસીની માંએ બાબા રામદેવ વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે.