યુવતીઓને છોડીને ભાભીઓ અને આન્ટીઓ માટે કેમ લાળ ટપકાવે છે છોકરાઓ : ચોંકાવનારો સર્વે

01 Jun, 2018

  તમે લોકોએ હંમેશા જ પોતાના ઘરોની આસપાસ જોયું હશે કે આજના યુવાન છોકરાઓ આંટીઓ અને ભાભીઓ પર વધારે આકર્ષિત થાય છે. આજે અમે તમને આની પાછળનું કારણ બતાવીશું.

યુવાનીમાં ડગલુ માંગતા છોકરાઓ ભાભી અને આન્ટીઓ તેના ઘરની આસપાસ જ મળી જાય છે, તેનાથી વધારે હળીમળી જાય છે અથવા તેનામાં છોકરાઓને વધારે ઇન્ટરસ્ટ હોય છે. હંમેશા આપણે જોઇએ છીએ કે કોઇ છોકરો કિશોર હોય છે તો તેના માટે હોટનેસનો પર્યાય આસપાસ પડોશની ભાભી અથવા તેનાથી મોટી ઉંમરની મહિલાઓ હોય છે. એકસપર્ટની વાત માનીએ તો છોકરાઓને આકર્ષિત થવાનું સ્વાભાવિક વાત છે આ તે ઉંમર હોય છે જયારે તેને લઇને છોકરાઓમાં થોડી ઘણી સમજ આવવા લાગે છે અને પછી તે ઉંમરમાં વધતો જાય છે.

તમને જણાવી દઇએ કે વિશેષજ્ઞોને પણ આ વાતને સત્ય માની રહયા છે આજકાલ યુવાનોને આંટી અને ભાભીઓ જ વધારે હોટ અને ખુબસુરત લાગે છે. હાલમાં જ એક સર્વે રીપોર્ટમાં આ વાત સામે આવી છે કે આજના યુવાનોને પોતાની ઉંમરની છોકરીઓથી વધારે મોટી ઉંમરની જ મહિલાઓ પસંદ આવે છે. આજકાલના યુવકો પરણિત મહિલાઓની છોકરીઓની તુલનામાં વધારે પસંદ આવે છે. એક સર્વેમાં જયારે લોકો આ જાણકારી લીધી તો તેમાં વધારેમાં વધારે લોકોએ સ્વીકાર કર્યો કે તેને આન્ટી અને ભાભીની ઉંમરની પડોશમાં રહેવાવાળી પરણિત મહિલા પર ક્રશ છે.

રીપોર્ટમ)ં સામે આવ્યું છે કે તેમણે એ નથી જણાવ્યું કે આન્ટીઓ અને ભાભીઓ જેવી મહિલાઓની દરેક વાત સારી લાગે છે. તેને તો બસ થોડીક ઘણી ખાસ વાત જ આકર્ષિત લાગે છે. તો આજથી તમે પણ જાણી જ ગયા હશો કે શા માટે છોકરોઓનું દિલ આન્ટી કે ભાભી પર કેમ આવે છે. પરણિત મહિલા કુંવારી અને સિંગલ છોકરીઓની તુલનામાં વધારે ભાવુક હોય છે અને તે પુરૂષોની મનોદશા સાચી રીતે સમજી શકે છે. પરણિત મહિલા સિંગલ અને કુંવારી યુવતીથી વધારે વિશ્ર્વાસપાત્ર હોય છે અને તેનામાં વધારે આત્મવિશ્ર્વાસ હોય છે.