Health Tips

શું તમે રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂઇ જાવો છો? તો ચેતી જાજો કારણકે…

સ્વસ્થ રહેવા માટે પૂરતી ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે. જો કે દરેક લોકોની સૂવાની રીત જુદી-જુદી હોય છે. આ સાથે અનેક લોકોને રાત્રે લાઈટ ચાલુ રાખીને સૂવાની આદત હોય છે તો કેટલાકને અંધારામાં સૂવું પસંદ હોય છે. પણ જો તમે રાત્રે લાઈટ ચાલુ રાખીને સૂવો છો તો સાવધાન થઈ જાવો. આવુ એટલા માટે કારણ કે રિસર્ચ મુજબ લાઈટ શરૂ કરીને સૂવાથી તમે અનેક બીમારીઓનો ભોગ બની શકો છે.

આ રિસર્ચ મુજબ રાત્રે લાઈટ ચાલુ રાખીને સૂનારાઓના શરીરમાં બ્લડ હોર્મોનની પ્રચુરતા ઓછી થઈ જાય છે, જેનાથી બ્રેસ્ટ બનનારા ટિશુ વિકસિત થવા માંડે છે. અને શરીરમાં કેન્સર કોશિકાઓ એક્ટિવ થાય છે.

જો કે તમે અનુભવ કર્યો હશે કે,


ારે ફોનની લાઈટ થાય છે તો તમારી ઉંઘ આપમેળે જ તૂટી જાય છે. આમ રોશનીમાં સૂવાથી તમારા મૂડ પર પણ તેની ખરાબ અસર પડે છે અને હ્રદય સંબંધી બીમારીઓ થઈ શકે છે. આમ આ વાત પરથી તમે આજથી જ સમજી લો કે, હવે રાત્રે તમે ભુલથી પણ લાઇટ ચાલુ રાખીને સૂતા નહિં.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post