શું તમને તમારા પાર્ટનર સામે કપડાં બદલવામાં સંકોચ થાય છે ?

27 Mar, 2018

 જો તમે તમારા પાર્ટનર સાથે સેક્સ કરી શકો છો તો ખુલા મને સામે કપડાં કેમ ના બદલી શકો ?

આ એક સાયકોલોજિકલ પ્રશ્ન છે , બને સવાલ એક બીજા થી સૌ અલગ છે પણ દરેક કપલની ભાવનાથી સંકળાયેલો છે સેક્સ કરતી વખતે તમારી શરીર મગજ અને આત્મા તમારા સાથી ને ઉતેજીત કરવા માટે કામ કરે છે , જયારે કપડાં બદલવા માટે તમારા મન ની સહજ ભાવના તમારા સાથી સાથે તમારી લગાવ અને નિકટતા બતાવે છે જે તમે એક બીજા માટે મહેસુસ કરો છો.
 
ઘણા કપલ ને એક બીજા સામે કપડાં બદલવા માં સંહોક થઇ છે જયારે ઘન કપલ બિન્દાસ થઇ ને બદલાવે છે. છુપી છુપી ને કપડાં બદલવા માં ઘણા લોકો શંકા કરે છે કે અમારા પર શું વિશ્વાસ નથી ? ફ્રેન્ક વિચારસરણી ખાસ જરૂરી છે. 

Loading...

Loading...