42 વર્ષે આ હિરોઈન લાગી રહી છે હૉટ, તસવીરો જોઈને થઈ જશો પાણીપાણી

23 Aug, 2018

અમીષાનું હૉટ ફોટોશૂટ આ તસવીરને લઈને કેટલાય લોકોએ એમના વખાણ કર્યાં તો કેટલાક લોકોએ એમની ઉંમરને લઈને ટ્રોલ પણ કરી દીધી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કેટલાક યૂઝર્સે અપમાનજક કોમેન્ટ કરી. જો કે કેટલાક ચાહકોએ આવા ટ્રોલનો વિરોધ પણ કર્યો છે. અમીશાની આ તસવીર પર કોમેન્ટ પરનો વિવાદ એટલો વિકરાળ બન્યો કે અમીશાની તસવીરો વાયરલ થવા લાગી છે.
 
અહીં જુઓ અમીશા પટેલની હૉટ તસવીરો...
 

 
ફિલ્મોમાંથી થઈ ગાયબ જણાવી દઈએ કે એક સમયની સુપરસ્ટાર એક્ટ્રેસ અમીષા પટેલ આજકાલ ફિલ્મોમાંથી તો જાણે ગાયબ જ થઈ ગઈ છે.