૫ુલ ફોટોશુટથી પાણીમાં આગ લગાડી રહી છે અમિષા, ટ્રોલ થઇ ગઇ

20 Feb, 2018

 બોલીવુડ એકટ્રેસનો સોશ્યલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટોઝ શેર કરવી કોઇ નવી વાત નથી. પરંતુ હાલમાં જ એકટ્રેસ અમિષા પટેલે પોતાના પુલ ફોટોશુટના કેટલાક હોટ ફોટોઝ શેર કર્યા છે.

પોતાના ફોટોઝ માટે એકટ્રેસનો ટ્રોલ થવી પણ કોઇ નવી વાત નથી. બસ પછી શું, ટ્રોલર્સએ અમિષા પટેલને પણ ન છોડી.
અમિષાની આ તસવીરોમાં ઘણા લોકોએ ઘણી ખરાબ કોમેન્ટસ કરી અને તેને બોડી શેમિંગનો સામનો કરવો પડયો.
જયાં ટ્રોલર્સ તેના પર ભદ્દી કોમેન્ટસ કરે છે ત્યારે અમિષાના ફેન્સ તેના ઘણા વખાણ કરે છે.