અંબાણી પાર્ટીમાં જમીન પર બેસી ગયો હતો રણબીર કપુર, શાહરુખ અને સચિનને ખેંચતાણમાં મળી જગ્યા

11 Jul, 2018

 છેલ્લા થોડાક દિવસથી બીઝનેસમેન અંબાણી પરિવારની ફેમિલી ફંકશનની ફોટોઝ છવાયેલી છે.

 

 

મુકેશ અંબાણીના દીકરા આકાશની એન્ગજમેન્ટમાં બોલીવુડની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આકાશની એન્ગજમેન્ટથી બે દિવસ પહેલા મુકેશ અંબાણીએ પોતાના ઘરમાં પુજાનું આયોજન કર્યું હતું. જેમાં ઘણી મોટી હસ્તીઓને ઇન્વાઇટ કરી હતી.
 
 
 

આકાશ અંબાણીના લગ્ન શ્ર્લોકા મહેતાથી થવાની છે. પુજા દરમ્યાન એક ફ્રેમમાં ઘણા મોટા સ્ટાર્સ દેખાતા એક તસવીર હવે ઇન્ટરનેટ પર ઘણી વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં ક્રિકેટર સચિન તેંડુલકર, બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન, રણબીર કપુર, પ્રખ્યાત ડાયરેકટર વિધુ વિનોદ ચોપડા અને કરણ જૌહર પણ છે. આ બધા નીચે બેઠા હતા તો કેટલાક ઉપર એક સાથે ખીચોખચ બેઠા જોવા મળ્યા હતા.

 

 

સોશ્યલ મીડિયા પર લોકો આ ફોટો પર અજીક રીએકશન આપી રહયા છે. આ તસવીરમાં રણબીર કપુરની સાથે તેના બેસ્ટ ફ્રેન્ડ અયાન મુખર્જીની સાથે જ બેઠા હતા. જો કે આટલા મોટા સ્ટાર્સને એક-બીજાની સાથે આ રીતે આરામથી બેસવું જોવું હેરાન કરી દેનારું છે. રણીબરના દોસ્ત આયાનની સાથે પલાઠી વાળીને નીચે બેઠો હતો. ત્યાં શાહરુખ અને સચિન સાથે થોડીક જગ્યામાં બંને બેઠા હતા.

 

 

રણબીર અને અયાનની ફોટોને શેયર કરતા ઋષિએ કેપ્શન લખ્યું હતું કે બેસ્ટ ફ્રેન્ડ. છેલ્લે આ બંને કયારે લગ્ન કરી રહયા છે ?

 

 

આકાશ અંબાણી અને શ્ર્લોકા મહેતાની સગાઇથી ર દિવસ પહેલા આ પુજા અંબાણીએ પોતાના ઘરમાં કરી હતી. તેમાં શ્ર્લોકા અને આકાશ પોતાના મોટાથી આશીર્વાદ લેતા નજરે ચડે છે. જોકે રણબીર અને અયાન જમીન પર બેઠેલા દેખાઇ રહયા છે. સગાઇવાળા દિવસે બોલીવુડ સહિત દેશની તમામ મોટી હસ્તીઓએ પાર્ટીમાં હાજર હતી.

 

 

પાર્ટીમાં બધા સિતારોની એન્ટ્રી સમાચારો બન્યા હતા. દેશી ગર્લ પ્રિયંકા ચોપડા પણ નીક જોનસની સાથે પાર્ટીમાં હાજર રહયા હતા.