VIDEO : અદભૂત શિવલિંગ, દર વર્ષે વધી રહયો છે આકાર

09 Feb, 2018

 ઉજ્જૈન-ઓમકારે। સહિત દેશના બધા પ્રમુખ શિવમંદિરોમાં શિવલિંગનું ક્ષરણ મોટી સમસ્યા બની રહયું છે એટલે કે શિવલિંગનો આકાર ઘટી રહયો છે, પરંતુ અહીં અમે જે મંદિર વિશે વાત કરી રહયા છીએ કે, ત્યાં ઇશ્ર્વરની અલગ જ માયા છે. અહીંયા શિવલિંગ ઘટી નથી રહયું પરંતુ વધી રહયું છે.

આ મંદિરનું નામ છે કાયાવણેશ્ર્વર મહાદેવ તીર્થ, જે રાજસ્થાનના ઝાલાવડ જીલ્લામાં ડરથી આઠ કિ.મી. દુર છે. કહેવામાં આવે છે કે આ શિવલિંગનો આકાર કયારેક અંગુઠાની બરાબર હતો જે દર વર્ષે વધીને હવે લગભગ ૩ ફુટ સુધી પહોંચી ગયો છે. આ શિવલિંગ દર વર્ષે તલ જેટલું વધી રહયું છે.

Loading...

Loading...