ઇન્ટરવ્યુમાં પુછયો આવો સવાલ, એવું શું છે જે પુરૂષનો લાંબો છે મહિલાને ગોળ હોય છે ?

24 Jul, 2018

 નમસ્કાર દોસ્તો જયારે વ્યકિત નોકરી પ્રાપ્ત કરવા માટે ઇન્ટરવ્યુ આપે છે તે તેને ઘણા બધા સવાલ પુછવામાં આવે છે એવા પણ સવાલ હોય છે જે સાંભળીને તમારા હોંશ ઉડી જશે. તમને જણાવી દઇએ કે આજકાલ ઇન્ડિયા ઘણી જ ન્યુ ટેકનોલોજીમાં થઇ રહયું છે એવામાં અમે સર્વે મુજબ એ જોઇ રહયા છીએ કે લોકોનો માનસિક વિકાસ થઇ રહયો છે કે નહીં, આ માટે એવા એવા સવાલ પુછાઇ રહયા છે જે તમારા હોંશ ઉડાડી દેશે પરંતુ તમને જાણકારી માટે જણાવી દઇએ કે આવા સવાલ આઇએએસ પરીક્ષામાં પણ પુછવામાં આવે છે હવે આવો જ એક સવાલ પુછી લીધો, એ શું છે જે પુરૂષનો લાંબો અને મહિલાને ગોળ હોય છે. હવે આવા સવાલોના તમારી પાસે શું જવાબ હશે આ વાત તો અમે નહીં જણાવી શકીએ પરંતુ આ સવાલનો જવાબ જરૂર બતાવી શકીએ છીએ.

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે ભારતમાં સૌથી વધારે પરીક્ષા હોય છે અને આ કારણે એવા સવાલ પણ પુછવામાં આવે છે જેનાથી તમારું મગજ ફરી જાય છે. આ બધી પરીક્ષાઓમાં આઇએએસની પરીક્ષાને સૌથી વધારે મુશ્કેલ માનવામાં આવે છે જેમાં શિક્ષાર્થી લેખિત પરીક્ષા તો પાસ કરી લે છે પરંતુ ઇન્ટરવ્યુમાં વધુ પડતા લોકો ફસાઇ જાય છે. કેમ ફસાઇ જાય છે એનો જવાબ પણ તમને જણાવી દઇએ કે આઇએએસ ઇન્ટરવ્યુમાં પુસ્તકોના સવાલ પુછવામાં નથી આવતા પરંતુ એવા સવાલ પુછવામાં આવે છે જે તમારી માનસિક શકિત હલાવીને રાખી દે છે આજે અમે તમને આ લેખના માધ્યમથી એવા જ કેટલાક સવાલ જવાબ લઇને તમારી સામે પ્રસ્તુત થયા છીએ આવો જાણીએ તેના વિશે.

સવાલ - ૧ : એ શું છે જે માણસનો લાંબો અને મહિલાઓનો ગોળ હોય છે ?

જવાબ  : તમે જોયું હશે કે પુરૂષ જયારે તિલક કરે છે તે લાંબો હોય છે અને જયારે મહિલા તિલક કરે છે તે ગોળ કરવામાં અવો છે.

સવાલ - ર : ભારતમાં કયા રાજયમાં એસ.ટી. જ્ઞાતિ નથી ?

જવાબ : ભારતમાં હરીયાણા એક એવું રાજય છે જયાં એસ.ટી. જાતી નથી.

સવાલ - ૩ : ભારતમાં સૌથી વધારે ખર્ચાળ ફિલ્મ કઇ છે ?

જવાબ : ભારતની સૌથી વધારે ખર્ચાળ ફિલ્મ રોબોટ ૨.૦ છે જેનુ કુલ બજેટ ૪૫૦ કરોડ રૂપિયા છે.

સવાલ - ૪ : ભારતમાં પહેલીવાર ટી.વી. પર સમાચાર કોણે વાંચ્યા હતા ?

જવાબ : પ્રતિમા પુરીએ ભારતમાં પહેલીવાર ટીવી પર સમાચાર વાંચ્યા હતા.

સવાલ - પ : યુવતી પોતાના બધા કપડા કયારે ઉતારે છે ?

જવાબ : એક યુવતી પોતાના બધા કપડા સુકાઇ ગયા બાદ જ ઉતારે છે.

સવાલ - ૬ : એવું શું છે જે છોકરાને સફેદ નીકળે છે છોકરી પી જાય છે ?

જવાબ : આંસુ નીકળે છે અને છોકરીઓ પી જાય છે.