આકાશ અંબાણી અને શ્લોકા મેહતાની પ્રી-એન્ગેજમેન્ટ મહેંદી પાર્ટી

28 Jun, 2018

મહેંદી ફંક્શન માટે શ્લોકાએ નેવી બ્લ્યુ એન્ડ ક્રીમ કલરની ભારે લેંઘો પહેર્યો છે. અને આકાશે સિમ્પલ વ્હાઈટ કુર્તામાં જોવા મળ્યો હતો. શ્લોકાએ પોતાના લુક માટે રાઉન્ડ ઇયરિંગ્સ અને પિંક લીપ શેડ સાથે પૂરો કર્યો હતો. તે ખૂબ સસુંદર દેખાતી હતી.

 

 

બુધવારે મુંબઈમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણીની શ્લોકા મેહતા સાથે પ્રી એન્ગેજમેન્ટ મહેંદી સેરેમની યોજાઈ હતી. બંનેના મહેંદી ફંક્શનના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 30 જૂને આકાશ-શ્લોકાની સગાઇ છે. આ ખાસ અવસર પર પ્રિયંકા ચોપડા પોતાના બોયફ્રેન્ડ નિક જોનસ સાથે પહોંચી હતી.