આકાશે બધાની સામે કરી કિસ તો શરમાઇ ગઇ અંબાણી પરિવારની વહુ, રણબીર કપુરએ ઘણી પાડી તાળીઓ...

06 Jul, 2018

હાલમાં જ શ્ર્લોકા મહેતા અને આકાશ અંબાણીની સગાઇ થઇ. વર્ષની સૌથી મોટી સગાઇમાં બોલીવુડ હસ્તીઓ સહિત ઘણા રાજનેતા અને બિઝનેશ ટાયકુન સામેલ થયા હતા. સગાઇ ૩૦ જુનના હથી પરંતુ અત્યાર સુધી પાર્ટીના વીડિયો અને તસવીરો વાયરલ થઇ રહી છે. હવે પાર્ટીનો નવો વીડિયો સામે આવ્યો છે.

 

 

આ વીડિયોમાં રણબીર કપુર, અયાન મુખર્થી, સચિન તેંડલુકર, શાહરુખ ખાન, નીતા અંબાણી અને કરણ જોહેર નજર આવી રહયા છે. ત્યારે ન્યુ એંગેજ કપલ એટલે કે શ્ર્લોકા અને આકાશ આવે છે. આકાશ શ્ર્લોકાના ગાલ પર કિસ કરે છે. આ જોઇને બધા મહેમાનો તાળીઓ વગાડવા માંડે છે.

 

 

આ વીડિયો તે સમયનો જયારે શ્ર્લોકા ભગવાન અને પરિવારના સદસ્યોના આશીર્વાદ લઇ રહી છે. જણાવી દઇએ કે શ્ર્લોકા અને આકાશ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઇ જશે. હજુ લગ્નની તારીખ જાહેર નથી થઇ.