Entertainment

Airtel માત્ર મિસ્ડ કોલ કરવા પર 90 દિવસો માટે ફ્રીમાં આપે છે 4G ડેટા

 જો તમને રોજ 1 GB ડેટાથી કામ નથી ચાલતું તો આ સમાચાર વાંચીને તમે ખુશીથી ઝુમી ઉઠશો. કેમ કે એરટેલ માત્ર મિસ્ડ કોલ મારવા પર 2 GB ડેટા ફ્રીમાં આપી રહ્યું છે. એરટેલએ ઓફરને ગયા વર્ષ 4G ગ્રાહકો માટે લાવ્યા

તા. જણાવી દઇએ કે કેટલાક ગ્રાહકોને આ પ્લાનમાં 1 GB ડેટા ૯૦ દિવસની મર્યાદાની સાથે મળી રહયો છે અને કેટલાક ગ્રાહકોને 1 GB ડેટા ૧ મહિનાની મર્યાદા સાથે મળી રહયો છે. તો ચાલો જાણીએ કે કયાં નંબર પર મિસ્ડ કોલ કરવા પર ફ્રીમાં ડેટા મળશે અને ત્યાં સુધી મળશે ?

સૌથી પહેલા તમને બતાવી દઇએ કે જો તમે એક પોસ્ટપેડ યુઝર છો તો આ ઓફર તમારા માટે નથી. આ પ્લાન માત્ર પ્રીપેડ યુઝર્સ માટે છે. આ ઓફરની કેટલીક શરત પણ છે કે તમારી પાસે 4G મોબાઇલ હોવો જોઇએ અને તમારા એરટેલ સીમમાં 4Gમાં અપગે્રડ કરવો પડશે.
સિમ એકટીવ થયા પછી તમારા ફોનમાં પહેલા સિમ સ્લોટમાં એરટેલ 4G સિમ લગાવો અને સિમ સેટીંગમાં જઇને LTE અથવા 4G મોડ ઓન કરો. હવે તમારા 4G એરટેલ સિમમાંથી 52122 પર મિસ્ડ કોલ કરો. બસ તરત તમારા નંબર પર કન્ફર્મેશનનો મેસેજ આવશે. જેમાં તમારા નંબર પર મળવાવાળા ડેટા પેકની જાણકારી હશે. ડેટા બેલેન્સ ચેક કરવા માટે *121*2# ડાયલ કરો.

 

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post