એઇડસના કારણે થયુ આ ખુબસુરત એકટ્રેસનું મૃત્ય, ઘણા લોકોની સાથે બનાવ્યા હતા શારીરિક સંબંધ

24 Jul, 2018

 એઇડસ એક એવી જાનલેવા બિમારી છે જે થવાની વ્યકિત અંદરથી ખોખલા થઇ જાય છે. આ બિમારીને કારણે લોકોમાં હજુ પણ જાગરૂકતાની કમી છે.

ત્યાં સુધી કે ઘણીવાર આ બિમારીની ખબર પેશેન્ટને ત્યારે ચાલે છે જયારે ઇલાજ થવાનો સંભવ નથી હોતા. એઇડસ પ્રતિ ભારતમાં જાગરૂકતા ફેલાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે ૧ ડિસેમ્બરમાં વર્લ્ડ એડસ ડે માનવામાં આવે છે.
 
 

તમિલ એકટ્રેસ નિશા નુરેએ સાઉથ ઇન્ડિયાની પ્રખ્યાત ફિલ્મો જેવા કલ્યાણ અગાથિકલ અને ઐયર ધ ગ્રેટમાં અભિનય કર્યું. નિશાએ તમિલ, મલયાલમ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. ૧૯૮૦ થી ૧૯૮૬ સુધી કેરીયર ઉંચાઇ પર રહી છે. પરંતુ જલ્દી જ તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને અલવિદા કહી દીધી.

નિશાનું મૃત્યુ ૨૦૦૭માં એઇડસના કારણે થયું. આ બિમારી વિશે તેને કોઇ જાણકારી ન હતી. તેને ઘણા ડાયરેકટરો અને એકટરો સાથે અફેર રહયું હતું. કહેવામાં આવે છે કે તેના કારણે જ તેને એઇડસ થયો.

નિશાની દેખભાળ કરવાવાળા પણ કોઇ ન હતું. મર્યા થોડાક દિવસ પહેલા નિશાની હાલત એટલી ખરાબ હતી કે તેના શરીરને કીડી અને મકોડા ખાઇ રહયા હતા.