પાક ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથે શારીરિક સંબંધ બનાવવા ઇચ્છે છે આ પ્રખ્યાત અભિનેત્રી

19 Jun, 2018

ટીવી સીયિરલ રામાયણ અને એફઆઇઆરમાં પોતાની એકટિંગથી ઓળખાણ બનાવવાવાળી માહિકા શર્મા પોતાના બોલ્ડ તસવીરોને લઇને સમાચારોમાં રહે છે. અત્યાર સુધી ઘણા વિવાદિત નિવેદન કરી ચુકેલી માહિકા શર્માએ આ વખતે એવું બોલ્ડ સ્ટેટમેન્ટ આપ્યું છે, જેમાં દરેક જગ્યાએ તેની જ ચર્ચા થઇ રહી છે. એક રીપોર્ટ મુજબ, થોડાક દિવસો પહેલા પોર્ન સ્ટાર ડૈની ડેની સાથે સેકસ કરવાની ઇચ્છા વ્યકત કરનારી, એકટ્રેસ માહિકાને હવે પાકિસ્તાન ક્રિકેટર શાહિદ આફ્રિદીની સાથે શારીરિક સંબંધ બનાવવાની વાત કહી છે.

 

 

એક પ્રોગામ દરમ્યાન માહિકા શર્માએ કહયું હતું કે જો તેને મોકો મળે તો તે પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની સાથે રીલેશન બનાવવા ઇચ્છે છે, તેણે કહયું કે નાનપણથી જ શાહિદ આફ્રિદી તેનો ક્રશ રહે છે. પોતાના ઇન્ટરવ્યુમાં માહિકાએ કહયું કે તે કયારેય પણ ભારતીય પુરૂષો તરફ આકર્ષિત નથી થઇ.
 
 

હંમેશાથી તેનું આકર્ષણ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી અને પોર્નસ્ટાર ડેની ડી રહેલા છે. માહિકા શર્મા માને છે કે જો છોકરો સેકસને લઇને પોતાની ઇચ્છા દર્શાવી શકે છે તો છોકરીઓને પણ તેની પુરી આઝાદી હોવી જોઇએ.

 

 

મીડિયા રીપોર્ટસ મુજબ માહિકાએ બ્રિટીશ પોર્નસ્ટાર ડૈની ડીની સાથે મળીને એક પ્રોડકશન હાઉસ શરૂ કર્યું છે અને આ પ્રોડકશન હાઉસના બેનર હેઠળ તે ધ મોડર્ન કલ્ચર નામની એક ફિલ્મ પણ બનાવી રહી છે.

 

 

થોડાક સમય પહેલા કહયું હતું કે તેને ડૈની ડીની સાથે એડલ્ટ ફિલ્મમાં કામ કરવા માટે કોઇ વાંધો નથી. તેના મુજબ કાસ્ટિંગ કાઉચનો શિકાર હોવાથી સારૂ છે કે કેમેરાની સામે જ એડલ્ટ સીન કરી લેવામાં આવે.