પોર્ન ફિલ્મો ની મજા લેનારાને પડદા પાછળની હકીકતથી બેખબર હોઈ છે, જાણી ને ચોકી જશો

17 Jul, 2018

 મેડિસન મિસિના ખૂબ નાની વયે પોર્ન એક્ટર બનવા માગતી હતી, આજે તેને આ ઇન્ડસ્ટ્રીમાં 18 વર્ષ થઈ ગયાં છે. 35 વર્ષીય મિસિનાએ મસાજ પાર્લરથી લઈને વેશ્યાગૃહમાં તમામ પ્રકારનું કામ કર્યું છે. આ સિવાય ઘણી પોર્ન ફિલ્મ્સ અને પોર્ન મેગેઝિન માટે પણ કામ કર્યું છે.

મિસિનાએ એક વેબસાઇટને કહ્યું છે કે, ‘કોઈ પણ પોર્ન ફિલ્મ શરૂ થતાં પહેલાં અમે ઘણા બધા સંવાદ કરીએ છીએ, જેથી કેમેરા માટે સારી રીતે સીન આપી શકાય. તે ખૂબ ગંદું અને પીડાદાયક હોય છે. પોર્ન ફિલ્મના સેટ પર મેં સૌથી ખરાબ સેક્સ સીન આપેલો છે.’


મિસિના વધુમાં કહ્યું છે કે, ઇન્ડસ્ટ્રીમાં નવોદિતોને બાદ કરતાં અન્ય મેલ કૉ-સ્ટાર્સ ખૂબ સારું પર્ફોર્મ કરે છે. કેમેરા સામે હોવાથી સેક્સ દરમિયાન તેમાં નોર્મલ એન્ગલ્સ આપવાના હોતા નથી. સેક્સ વખતે તેઓ ગર્ભાશય અને યોનિને ઇજા પહોંચાડતા હોય છે અને તેથી ખૂબ પીડા થાય છે. ઘણી વાર પોર્ન સીન દરમિયાન ઓવરીની કોથળી ફાટી જાય છે.


મિસિના કહે છે કે, ‘સામાન્ય રીતે ડિરેક્ટર ત્યાં સુધી સીન કટ કરતા નથી જ્યાં સુધી પુરુષ કૉ-સ્ટાર ધીમો ન પડે. ઘણા લોકોને જાણીને નવાઈ લાગશે કે સેક્સ સીન પહેલાં અમે રિહર્સલ માટે પોર્નગ્રાફીનું ફોટોશૂટ કરાવીએ છીએ. ફોટોશૂટ દરમિયાન અમે અલગ અલગ પોઝિશન્સની પ્રેક્ટિસ કરીએ છીએ, જે સામાન્ય રીતે એક્રોબેટિક હોઈ શકે છે.’

સેક્સ સીન દરમિયાન પુરુષ કૉ-સ્ટાર તેનું ઇરેક્શન ગુમાવે ત્યારે જ ડિરેક્ટર ‘કટ’ બોલે છે. જોકે મોટા ભાગના પુરુષ પોર્ન એક્ટર વિયાગ્રા લેતા હોય છે.


મિસિના કહે છે કે, તેને આ ઇન્ડસ્ટ્રી અને તેમાં કામ કરતા લોકો પસંદ છે, પરંતુ તેની આ કરિયરને લીધે તેની રિલેશનશિપમાં પ્રોબ્લેમ્સ આવે છે. તે આગળ જણાવે છે કે, ‘મારી સાથે ડેટ કરનારા લોકો હંમેશાં મને ટ્રોફીની જેમ જુએ છે, કારણ કે હું પોર્ન સ્ટાર છું. તેઓ મારી કરિયરથી આકર્ષિત થાય છે અને તે મારા માટે ખૂબ જ પ્રોબ્લેમેટિક છે.’