પતિની સાથે ૧૪ વાર ટ્રાય કરી પરંતુ મા ન બની શકી આ એકટ્રેસ, હવે સલમાનની મદદથી બની ગઇ માં

26 Jul, 2018

 કોમેડિયન કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા શાહ મે ૨૦૧૭માં જુડવા દીકરાઓના માતાપિતા બન્યા છે. રિપોર્ટસ મુજબ બાળકોના જન્મ સરોગેસી દ્વારા થયો છે.

હવે ખબર છે કે કૃષ્ણા અન ેકાશ્મીરા એક દીકરી પણ એડોપ્ટ કરવાના છે. કાશ્મીરાએ એક ઇન્ટરટેનમેન્ટ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું, અમે ઘણા સમયથી એક બેબી ગર્લ ઇચ્છતા હતા અને હવે જુડવા દીકરાઓ પછી જલ્દી ઘરમાં અમે નાની પરીની એન્ટ્રી કરાવા ઇચ્છીએ છીએ.
 

બાળકો અને પ્રેગેન્સી વિશે વાત કરતા કાશ્મીરાએ જણાવ્યું, મેં ફેમિલી પ્લાનીંગ દ્વારા પોતાના કામથી પણ દુરી બનાવી લીધી અને છેલ્લા ત્રણ વર્ષોથી પ્રેગ્નેન્સી કંસીવ કરવાની કોશિષ કરી પરંતુ એવુ થયું નહીં. ઘણું મુશ્કેલ થાય છે જયારે નેચરલી પ્રેગ્નેન્સી કંસવી નથી થતી. તેના કારણે મારી હેલ્થ પણ ડાઉન થઇ ગઇ હતી. આ માટે મેં બાળકો માટે આઇવીએફ ટેકનીક સહારો લીધો. તમે વિશ્ર્વાસ નહી કરો મે ૧૪ વખત પ્રેગ્નેન્સી અટેંપ્ટ ફેલ રહયા. તેમાં મેં આઇવીએફ ઇન્જેકશનનો પણ સહારો લીધો જેનાથી મારું વજન ઘણું વધી ગયું હતું.

પછી મારું વજન ઘટાડવું ઘણું મુશ્કેલ થઇ ગયું. મારી કમર ૨૪ થી ૩૨ થઇ ગઇ અને આ સમય મારા માટે ઘણું દુ:ખદાયક હતો પરંતુ મેં ગીવ અપ ન કર્યું. આ વચ્ચે લોકો મને કોમેન્ટસ પણ કરતા હતા કે ફીગર માટે હું પ્રેગ્નેન્ટ નથી થઇ પરંતુ એવું ન હતું. મેં તે દરેક સંભવ કોશિષ કરી છે. મેં તેને સેરોગેટ મધરનું સાચે જ દિલથી ધન્યવાદ દેવા ઇચ્છું છું જેને મારા બાળકોને જન્મ આપ્યો અને એટલું દર્દ સહન કર્યું.

કૃષ્ણા અને કાશ્મીરાને બાળકો અડોપ્ટ કરવાની વાત સલમાન ખાને કહી હતી. ત્યાં સુધી કે બંનેને સરોગેસી વિશે સલમાન ખાન જ હતા જેમને આ વાત સૌથી પહેલા ખબર હતી. ત્યાં સુધી કે બંનેમાં એક બાળકનું સુલ્તાન છે. જી હાં, કપલના બંને દીકરાનું નામ રીયાન અને ક્રિષ્નાક છે પરંતુ રીયાનને સુલ્તાન પણ બોલાવે છે. બંને સલમાન ખાનનો આભાર માને છે. હકીકતમાં રીયાન જન્મ દરમ્યાન સ્વસ્થ ન હતો.

એવામાં તેમની જિંદગી માટે નાની ઉંમરમાં જ હોસ્પિટલ કેટલાક દિવસની લડાઇ લડી અને તે જીત્યા હતા. તે કારણે તેને સુલ્તાન બોલાવે છે. કાશ્મીરાએ ઇન્ટરવ્યુમાં એ પણ બતાવ્યું, અમે દીકરીને દત્તક પણ લઇ શકીએ છીએ અને એ પણ થઇ શકે કે હું પ્રેગ્નેન્ટ થઇ જાઉં. અમે અમારા ઘરમાં એક દીકરી જરૂર લાવવા ઇચ્છીએ છીએ. ભગવાને ઇચ્છયું તો કદાચ હું પ્રેગ્નેન્ટ થઇ જાઉં. નહીં તો સરોગેસીનો સહારો પણ લઇ શકીએ છીએ અને જો તેનાથી પણ વાત ન બની તો અમે દીકરી દત્તક લઇશું.