આ અભિનેત્રીઓએ નાની ઉંમરમાં બનાવી લીધા હતા શારીરિક સંબંધ, શિલ્પા શેટ્ટીએ તો ગજબ જ કર્યું

30 Jul, 2018

પશ્ર્ચિમી દેશોમાં લગ્ન પહેલા સેકસ મોટો ઇશ્યુ નથી જેટલો ભારતમાં છે.

ભારતમાં લગ્ન પહેલા સેકસ કરવું ખોટું માનવામાં આવે છે પરંતુ બોલીવુડના સિતારા લગ્ન પહેલા સેકસને લઇને ખુલીને વાત કરી રહયા છે એટલું જ નહીં તે પોતાની સેકસ લાઇફ વિશે પણ ચોંકાવનારા ખુલાસા કરી રહયા છે.

આવો જાણીએ બોલીવુડના કેટલાક સિતારો વિશે જેણે સેકસથી લઇને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

શિલ્પા શેટ્ટી

 

 

સૌંથી પહેલા શરૂ કરીએ છીએ બોલીવુડના સિતારાની ચોંકાવનારી વાતોથી. એકટ્રેસ શિલ્પાશેટ્ટીએ પણ બિગ બ્રધર શોમાં પોતાના રીલેશનશીપને લઇને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પરંતુ જયારે વાત વર્જિનીટીની પુછવામાં આવી તો તેણે કોઇપણ જવાબ ન દઇને હસીને વાત ટાળી દીધી હતી. જરૂર તે કંઇક છુપાવી રહી હતી.

રણબીર કપુર

 

 

એકટર રણબીર કપુરએ પણ પોતે ખુલાસો કર્યો હતો કે તેણે ૧૫ વર્ષની ઉંમરમાં જ સેકસ કરી લીધો હતો. એટલું જ નહીં પરંતુ એ પણ કહયું હતું કે, તે સેકસ વિના નથી રહી શકતો એટલે તે હંમેશા વોલેટ કોન્ડેમ રાખે છે.

રણવીરસિંહ

હાલમાં જ રણવીર સિંહે લગ્ન પહેલા સેકસની અનુમતિ દઇને ખુલાસો કર્યો હતો કે તેણે માત્ર ૧ર વર્ષની ઉંમરે સેકસ કરી લીધું હતું. તેનું કારણ તેણે તેની જિજ્ઞાસા બતાવી હતી. આ સિવાય રણવીરએ પણ જણાવ્યું હતું કે, તેણે સેકસ દરમ્યાન ડયુરેકસ કોન્ડોમનો પણ ઉપયોગ કર્યો હતો.

સની લિયોન

 

 

હવે વાત કરીએ બોલીવુડ અને હોલીવુડની એટલે કે સની લીયોનની, સનીએ જણાવ્યું હતું કે તેણે ૧૧ વર્ષની ઉંમરે કિસ કરી હતી અને ૧૬ વર્ષની ઉંમરમાં પોતાની વર્જિનિટી ખોઇ દીધી હતી.

હોલીવુડના સિતારા તો આ વાતોને લઇને પણ વધારે બેખોફ હોય છે. હોલીવુડના કોઇને કોઇ સિતારા પોતાની સેકસ લાઇફને લઇને કેટલીક ચોંકાવનારી વાતો કરતા રહે છે. એવી જ હોલીવુડની ટોપ સ્ટાર્સની વાતો વિશે જાણીએ.

એન્જિલા જોલી

 

 

અમેરિકી ફેમસ એકટ્રેસ એન્જિલા જોલી પોતાની સેકસ લાઇફને લઇને હંમેશા ચર્ચામાં હોય છે. એન્જિલાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેણે ૧પ વર્ષની ઉંમરમાં સેકસ કયું હતું. મેગન ફેકસ પણ ૧૪ વર્ષની ઉંમરમાં પોતાની વર્જિનીટી ખોઇ દીધી હતી.