મલાઇકાથી ઘણી વધારે સુંદર છે તેની હમશકલ, તસવીરો કરી દેશે દિવાના

10 Feb, 2018

 મલાઇકા અરોડા છેલ્લા દોઢ દાયકાથી ઇન્ડસ્ટ્રીઝ પર પોતાના ફિલ્ડમાં રાજ કરી રહી છે. મલાઇકા અરોડાએ ફિલ્મો કરી છે, આઇટમ સોંગ્સ કર્યા છે. ફોટોશુટસ કર્યા અને ઘણી બ્રાન્ડસને પણ પ્રમોટ કરી છે તે સિવાય ઘણા ટીવી શોમાં પણ નજર આવી છે જયાં જયાં તેને પરર્ફોમન્સ કર્યું છે ત્યાં તેને પોતાનો જાદુ વિખેર્યો છે. પરંતુ લાગે છે એને ટકકર દેવા માટે બીજુ કોઇ નહીં પરંતુ બીજી જ મલાઇકા નજર આવે છે. જી હા, હાલમાં પડદા પર આ દિવસોમાં મલાઇકા નહીં પરંતુ તેની હમશકલનું જોર ચાલી રહયું છે જે દિવસે ને દિવસે ઉપર ચઢતુ થાય છે.

મલાઇકાની હમશકલનું નામ હીના પાંચાલ છે અને આ દિવસોમાં બોલીવુડમાં નવો નવો ફ્રેશ ફેસ છે અને ઘણી જ ખુબસુરત છે. આ કારણે તેની વેલ્યુ વધશે તે તો નકકી છે પરંતુ આટલી બધી વધી જશે કે તે ફિલ્મ પર ફિલ્મ કરશે તેવું વિચાર્યું ન હતું.