લેસ્બિયન છે આ અભિનેત્રીઓ, પરિણીત મહિલાઓ થઇને પણ કરે છે મહિલાઓથી પ્રેમ, એક નામ તો ચોંકાવી દેશે

08 Sep, 2018

 બોલીવુડમાં આજકાલ ઘણી એવી એકટ્રેસ છે, જે ફિલ્મોમાં બોલ્ડ સીન્સ શુટ કરે છે. જે ઘણીવાર ચર્ચાનો વિષય બની જાય છે.

ત્યાં સુધી કે અભિનેત્રીઓ લેસ્બિયન મુવીમાં એકટીંગ કરવાથી પણ હિચકિચાતી નથી. પરંતુ જયારે વાત આવે છે રિયલ લાઇફની, બોલીવુડમાં કદાચ કોઇ એવી એકટ્રેસ છે, જેને આવી લાઇફ જીવી હોય. પરંતુ હાલજ માં મળેલા એક સમાચાર મુજબ આ ખુલાસો થયો છે કે બોલીવુડની એક જાણીતી અભિનેત્રી એક ટીવી એકટ્રેસને ડેટ કરી રહી છે

એક હિંદી ન્યુઝ વેબસાઇટ અનુસાર બોલીવુડની એક અભિનેત્રી રિયલ જિંદગીમાં એક ટીવી એકટ્રેસની સાથે સંબંધ બનાવી રહી છે, જેને લઇને આજકાલ ચર્ચાઓનુ બજાર ગરમ છે. આ કપલ બોલીવુડનું પહેલું લેસ્બિયન કપલ હોય શકે છે.

સમાચારો મુજબ એક બોલીવુડ એકટ્રેસનું અફેર નાના પડદાની એક જાણીતી હસ્તી સાથે ચાલી રહયું છે. જો કે ચર્ચામાં આવ્યા પછી આ સંબંધ પર લોકોએ સવાલ ઉભા કર્યા છે. પરંતુ જયાં ઘણા વર્ષો પહેલા બોલીવુડમાં લેસ્બિયન લાઇફ પર ફિલ્મ બની ચુકી છે એવામાં અસલ જિંદગીમાં આવા સંબંધો પર સવાલ કરવું ઘણી અજીબ વાત છે.

 

 

જે બોલીવુડ એકટ્રેસનું નામ આ મામલામાં સામે આવ્યું છે તે આ પહેલા બોલીવુડના એક ન્યુકમરને ડેટ કરી રહી હતી. પરંતુ પછી તે એકટ્રેસ એક મોટા વિવાદમાં ફસાઇ ગઇ. જેના કારણે આ સંબંધ વધારે દિવસો સુધી ચાલી ન શકયો. પરંતુ આ બોલીવુડ એકટ્રેસની જિંદગીમાં એક લેસ્બિયન પાર્ટનરની એન્ટી થઇ છે. જો કે અત્યાર સુધી બંને જ એકટ્રેસએ આ સંબંધો લોકોથી છુપાવીને રાખ્યા છે.


 

હવે જણાવીએ છીએ કોણ કોણ અભિનેત્રી છે લેસ્બિયન


હોલીવુડનો જાણીતો ચહેરો એમ્બર રોજએ બેટ એવોર્ડ રેડ કાર્પેટ જેવી ઇવેન્ટ દરમ્યાન પોતાની દોસ્તને બધાની સામે કિસ કરી. જેનાથી તેમણે સાબિત કર્યું કે તે એક લેસ્બિયન છે જો કે તેનું એ પણ માનવું છે કે તે પુરી રીતે નહીં પરંતુ હાફ લેસ્બિયન છે.


મેગન ફોકસે કબુલ કર્યું છે કે એ એક લેસ્બિયનને ડેટ કરવા ઇચ્છે પરંતુ તે તેની સાથે ડેટ નહીં કરશે જે બાઇસેકસુઅલ છે કેમ કે જો તે બાઇસેકસુઅલ છે તો તેને કોઇ પુરૂષની સાથે પણ સંબંધ બનાવ્યા હશે અને મેગન મુજબ પુરૂષો ગંદા હોય છે.


 

કરીના કપુર 

કરીના કપુરને પણ ઘણીવાર લેસ્બિયન કહેવામાં આવી છે. જેનું કારણ બન્યું છે ફોટો જેમાં બિપાશા બાશુની સાથે લિપલોક કરતી નજર આવી.


પુનમ પાંડે

વારંવાર ઇન્ડિયાની જીત પર ન્યુડ થવાની વાત કરે છે પરંતુ આજ સુધી થઇ નથી. તેના પણ એવા ફોટો છે જેમાં તે પુરૂષોની જગ્યાએ હસીનાઓથી ઇશ્ક ફરમાવે છે.


સની લિયોન

હવે આના વિશે તો શું કહેવું. ફિલ્મોમાં આવતા પહેલા શું લેસ્બિયન કે શું પુરૂષ તેમણે તો બધાની સાથે ઝિંગાલાલા કર્યું છે.

 


વિણા મલીક

પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી છે, કયારેક કયારેક ભારત આવે છે રૂપિયા કમાવવા માટે, મહિલા થઇને મહિલાઓને પ્રેમ કરતી તેની તસવીર પણ વાયરલ થઇ હતી. લગ્ન પછી તેની આવી ઘણી તસવીરો સામે આવી હતી.


વર્ષ ૧૯૯૪માં ફિલ્મ ધ પિયાનો માટે એકેડમી એવોર્ડ જીતનારી એકટ્રેસ એના પૈક્કિન એક બાઇસેકસુઅલ જેન્ડર ફીમેલ છે તેમનું કહેવું છે કે બાઇસેકસુઅલ કે પછી લેસ્બિયન હોવું કોઇ ખોટી વાત નથી. વર્ષ ૨૦૧૦માં ગે રાઇટસ માટે એનાએ અવાજ પણ ઉઠાવ્યો હતો.