પહેલા કાળી કદરૂપી હતી આ પ એકટ્રેસ, ક્રીમએ કર્યો ગજબનો કમાલ, ચહેરાના કારણે કમાઇ રહી છે કરોડો રૂપિયા

14 Jul, 2018

બોલીવુડની દુનિયામાં કંઇ પણ થઇ શકે છે. અહીં મેકઅપના દમ પર એક કાળી કદરૂપી છોકરી પણ હીરોઇન બની શકે છે. તેમને સિનેમા સુધી મેકઅપ પહોંચાડે છે ત્યારપછી તો તેને પણ ઘણી મહેનત કરવી પડી છે.

 

 

આવી જ ઘણી અભિનેત્રીઓ છે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રીની સમયે ઘણી કાળી અથવા શ્યામ રંગની હતી પરંતુ સમયની સાથે કે સર્જરી અને મેકઅપની મદદથી રૂપાળી થઇ ગઇ.

દોસ્તો જયારે આપણે લોકો ફિલ્મોમાં રૂપાળી-રૂપાળી ચમકતી દમકતી અભિનેત્રીઓ જોઇએ છીએ તો તેના રંગરૂપ પર આકર્ષિત થયા વિના નથી રહી શકતા. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ જેનો રંગ શ્યામ હતો અને તે છે પ શ્યામ રંગની અભિનેત્રીઓ જે બોલીવુડમાં રાજ કરી રહી છે.

આવી મળીએ તે શ્યામળી અભિનેત્રીઓ...

 

 

દીપિકા પાદુકોણ : આ સમયની બોલીવુડ નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણ છે અને એ વાત બધાએ સ્વીકાર કરવી જ પડશે ? અભિનેત્રી દીપિકા પાદુકોણના ચાહવાવાળાની કોઇ કમી નથી પરંતુ શું તમે જાણો છો કે દીપિકા પહેલા શ્યામ રંગની હતી ? જો કે દીપીકા આજે ઘણી રૂપાળી થઇ ગઇ છે.

 

 

પ્રિયંકા ચોપડા : પ્રિયંકા ચોપડા બોલીવુડની ટોપ હીરોઇનોમાંથી એક છે, તેમણે વર્ષ ૨૦૦૦માં મિસ વર્લ્ડનો તાજ પણ જીત્યો હતો. પરંતુ અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ શ્યામ રંગની હતી. એ તો ભલું તે કોસ્મેટીક સર્જરીનું જેના કારણે તે હવે ઘણી રૂપાળી દેખાય છે.

 

 

કાજોલ : કાજોલની શરૂઆતની ફિલ્મોાં તેનો અસ્સલી રંગ સાફ નજર આવે છે. પરંતુ હવે તેનો રંગ રૂપાળો થઇ ગયો છે. હકીકતમાં આ બધું સૌંદર્ય પ્રસાધનનો કમાલ છે.

 

 

 

રાની મુખર્જી : રાની મુખર્જીની ગણતરી પણ શ્યામ રંગની અભિનેત્રીની લીસ્ટમાં સામેલ હતું. બોલીવુડની અભિનેત્રી રાની મુખર્જીની જો મેકઅપ વિના તો જોઇ લે તો પોતે જ સમજી જશે કે ફિલ્મોમાં ચાંદની જેવી દેખાતી રાની વાસ્તવિકમાં કેવી દેખાય છે.

 

 

શિલ્પા શેટ્ટી : શિલ્પા શેટ્ટી પણ તે અભિનેત્રીઓમાંથી એક જ છે જેનો રંગ પહેલા શ્યામ હતો. ૧૯૯૩માં ફિલ્મ બાજીગરથી અભિનયની દુનિયામાં ઉતરનારી બોલીવુડ અભિનેત્રી શિલ્પાશેટ્ટી વાસ્તવમાં શ્યામ રંગની છે. એ તો મેકઅપ કમાલ છે જે આપણને આ રૂપાળી જોવા મળે છે.