તે અભિનેત્રીઓ જેમણે લગ્ન પહેલા પ-પ વાર કરાવ્યું એબોર્શન, બીજીવાળીનું નામ વાંચીને ચોંકી જશો

12 Sep, 2018

 દુનિયામાં એક સ્ત્રીનું સૌથી મોટું દર્દ તેના બાળકને પેટમાં જ મારી નાખવું છે. જો તમે ખુબસુરતીની દુનિયા બોલીવુડથી છો, તો તમારા વધારે સાવધાન રહેવાની જરૂરત છે.

કેટલાક લોકો તો અહીં માત્ર પોતાની ઇચ્છાઓ પુરી કરવા માટે જ છે. ઘણા લોકોને તો તે હદ સુધી દગો મળ્યો છે કે પછી તે જીવનમાં પોતાને આગળ વધારી નથી શકયા. અમે તમને અહીં બોલીવુડની તે દર્દનાક સચ્ચાઇ બતાડી છે.
 

 
 


પ્રત્યુષા બનર્જી

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી પ્રત્યુષાની આત્મહત્યાએ દેશમાં એક ચકચાર મચાવી દીધી હતી. તે સમયે સમાચાર કંઇક એવા હતા કે આત્મહત્યા કર્યા થોડા જ દિવસો પહેલા તેને ગર્ભપાત કરાવ્યું હતું. તે પોતાના પ્રેમી રાહુલ રાજસિંહથી ગર્ભવતી હતી.


મર્લિન મુનરો

મિલ્ટન ગ્રીન-મર્લિન મુનરોના ફોટોગ્રાફરે પોતાની પુસ્તક મર્લિનમાં ખુલાસો કર્યો હતો કે ૨૯ વર્ષની ઉંમરમાં તે ૧૨ વાર (લગ્ન પહેલા અને પછી) ગર્ભપાત કરાવી ચુકી હતી.

 


જિયા ખાન

પંખાની સાથે પોતે લટકાવી આત્મહત્યા કરીને જીયાએ બોલીવુડમાં બધાને ચોંકાવી દીધા હતા. આત્મહત્યા પછી તેની માંને કુલ છ પાનાનો પત્ર મળ્યો હતો. જીયા ખાને તેમાં લખ્યો હતો કે પોતાના બાળકોને મેં નિરસ્ત કરી દીધા, જેમાં મને ઘણો અઘરો દર્દ હતો. તે પોતાના પ્રેમી સુરજ પંચોલીથી ગર્ભવતી હતી. તેમાં તેને ઘણો મોટો દગો આપ્યો હતો.વિણા મલીક

આ બોલીવુડ મુળ પાકિસ્તાની અભિનેત્રી બિગબોસ સીઝન પ પછી ઘણી પ્રસિદ્ધ થઇ ગઇ હતી. તેને ગર્ભપાત કરાવ્યો હતો જયારે તે અવિવાહીત હતી. તે પોતાના પ્રેમી પ્રશાંતથી ગર્ભવતી હતી.