TRAILER : દરેક ગુજરાતીને ગમે એવું ’લવરાત્રિ‘નું ટ્રેલર આવી ગયું

06 Aug, 2018

 સલમાન ફિલ્મના બેનર હેઠળ બનનારી ફિલ્મ લવરાત્રિનું આજે ટે્રલર રીલીઝ થઇ ગયું છે. આ ફિલ્મથી સલમાને પોતાના જીજા આયુષ શર્માને બોલીવુડમાં લોન્ કર્યો છે. ફિલ્મનો ટ્રેલર લોન્ચ પર સલમાન હાજર હતો.



લવરાત્રિના ટ્રેલર લોન્ચ પર જયારે સલમાન ખાને પુછયુ કે આ ફિલ્મ તમારા માટે કેટલી ખાસ છે તો આ પર બજરંગ ભાઇજાને કહયું, મને લવરાત્રિને જોઇને હમ દિલ ચુકે સનમની યાદ આવી ગઇ છે.

અભિરાજ મીનાવાલા દ્વારા ડાયરેકટેડ ફિલ્મ લવરાત્રિ ગુજરાતી બેકગ્રાઉન્ડને લઇને બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં આયુષ શર્મા, વરીના હુસૈન સિવાય રામ કપુર અને રોનિત રોય પ્રમુખ ભુમિકામાં છે. સાથે જ આ ફિલ્માં સલમાન ખાનના બંને ભાઇ સોહેલ ખાન અને અરબાઝ ખાન નજર આવવાના છે. આ ફિલ્મ નવરાત્રિના અવસરે ૫ ઓકટોબરે રીલીઝ થશે.

Loading...


 

Loading...