દુનિયાના સૌથી ઊંડા સ્વીમિંગ પુલમાં એકવાર ડૂબકી લગાવવા જેવી છે video

20 Jun, 2016

કોઈ પણ વ્યક્તિ ટ્રાવેલિંગનુ પ્લાન કરે તો, તે દેશ, શહેર, પર્વત, બીચ, હિસ્ટોરિલક પ્લેસ વગેરે જગ્યાઓ પર ફરવા જવાનુ પ્લાન કરે. પણ અમે તમને સ્વીમિંગ પુલમાં જવાનો વધારોનો એક ટ્રાવેલ પ્લાનનો ઓપ્શન આપીએ છીએ. તમને મજાક લાગશે. પણ, દુનિયામાં એક એવો સ્વીમિંગ પુલ છે, જે તમને સમુદ્ર જેવો અહેસાસ કરાવશે.

તેની તસવીરો જોઈ તમે તેના દિવાના થઈ જશો. અમે વાત કરીએ છીએ ઈટલીના મોન્ટોગ્રોટો શહેરના હોટલ મિલેપીની ટર્મમાં બનાવેલ અનોખા સ્વીમિંગ પુલની. Y-40 ધ ડીપ જોય, નામના આ સ્વીમિંગ પુલે સૌથી ઊંડા સ્વીમિંગ પુલનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

આ સ્વીમિંગ પુલ 69 X 59 ફીટનો છે. પણ, તેની ઊંડાઈ 40 મીટર (131 ફીટ) છે. તેમાં ડૂબકી લગાવશો તો એવુ લાગશે કે દરિયામાં પડ્યા છે.

Loading...

Loading...