Entertainment

વિશ્વમાં આનાથી ખતરનાક રોડ તમે જોયો જ નહીં હોય,જુઓ Video

જો તમે ફરવાના શોખીન હશો તો તમે ઘણાં એવા રસ્તા પર ગયાં હશો કે જોયા હશે જે જોતા જ ડર લાગી જાય. અહીં એક એવો રસ્તોની વાત છે જે ઘણાં બધા આઈલેન્ડની ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે. તે રોડનું નામ છે

ટિક ઓશન રોડ કે અટલાન્ટિક રોડ (Norwegian: Atlanterhavsveien) જે 8.3 કિમી લાંબો છે. તો જોઈએ આ વિડિયો જે જોઈને તમે તે કેટલો ખતરનાકની સાથે ખૂબસૂરત છે તે ખ્યાલ આવશે.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post