Health Tips

લગ્ન પછી આ કારણથી મોટી થઇ જાય છે મહિલાઓની કમર, જાણીને તમે પણ હેરાન થઇ જશો

  • લગ્ન પછી આ કારણથી મોટી થઇ જાય છે મહિલાઓની કમર, જાણીને તમે પણ હેરાન થઇ જશો

 એક સર્વેમાં છોકરાના મગજમાં ચાલી રહેલા આ સવાલને સુલજાવી દીધો છે. સર્વેમાં ૧૮થી ૨૬ વર્ષની ૧૪૮ મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો અને આ સર્વેનો જે પરિણામ સામે આવ્યું તે જાણીને તમને હેરાની થશે. આ સર્વે માટે મહિલાઓના હિપ્સના સૌથી મોટા ભાગ અને કમરના સૌથી પાતળા ભાગને માપવામાં આવ્યું. યુનિવર્સિટી ઓફ લીડસના શોધકર્તાઓએ આ સર્વેમાં જાણ્યું કે જે મહિલાઓએ ઘણીવાર વન નાઇટ સ્ટેન્ડ કર્યું હતું તેના હિપ્સ સામાન્ય મહિલાઓની તુલનામાં ઘણા મોટા હતા.

જે મહિલાઓના સેકસુઅલ પાર્ટનર ઘણીવાર બદલતા રહે છે એવી મહિલાઓની બીજી મહિલાઓની તુલનામાં હિપ્સ ર સેન્ટીમીટર

કે ૦.૮ ઇંચ વધારે મોટા હતા. ૧૮ થી ૨૬ વર્ષની ૧૪૮ મહિલાઓને લઇને કરવામાં આવેલા સર્વેમાં મુખ્ય શોધકર્તાઓ પ્રોફેસર કોલિનના જણાવ્યા મુજબ જે મહિલાઓ બાકી મહિલાઓની તુલનામાં મોટા હિપ્સ હોય છે તેને બાળકોને જન્મ દેવામાં ઘણી સરળતા રહે છે. પ્રોફેસરની માનીએ તો મોટા હિપ્સવાળી મહિલાઓ કોઇ પરેશાની વગર બાળકોને જન્મ આપી શકે છે.

આને પૂર્ણ રૂપે જાણવા માટે સૈન ફ્રાંસિસ્કોના શોધકર્તાઓએ ૧૮ થી લઇને ૨૬ વર્ષની ૧૬૨ મહિલાઓ પર ૬ મહિના સુધી શોધ કર્યુ અને તેના પછી જે પરિણામ સામે આવ્યુ તે ઘણું ચોંકાવાવાળું હતું. શોધકર્તાએ મહિલાઓના સમુહને બે ભાગોમાં વહેંચી દીધા જેમાં એક સમુહની મહિલાઓ માત્ર એક પુરૂષની સાથે સંબંધ બનાવામાં કહેવામાં આવ્યું જયારે બીજી સમુહની મહિલાઓને એકથી વધુ સાથીઓ સાથે સંબંધ બનાવવામાં કહેવામાં આવ્યું. જેમાં નિર્ધારિત સમય પછી એ જાણવા મળ્યું કે પહેલા સમુહ વાળી મહિલાઓની કમર ઓછી મોટી હતી જયારે બીજી સમુહવાળી મહિલાઓની કમર વધુ મોટી હતી. સાથે જ શોધકર્તાઓ એ વાતનો પણ ખુલાસો કર્યો કે બાળકોના જન્મ દીધા પછી મહિલાઓની કમર થોડી મોટી થઇ જાય છે.

મહિલાઓની કમર મોટી હોય છે, તેને ઘણા સારા ફાયદા હોય છે. જે બાળકોને જન્મ દેતા સમયે ઓછી પીડાનો અહેસાસ થાય છે અને એવી મહિલાઓ સામાન્યરૂપથી કોઇ દુર્ઘટના વગર બાળકોને જન્મ આપે છે. શોધકર્તાઓ એ પણ કહયું કે જે મહિલાઓની કમરનું મા૫ ૩૧ ઇંચ હોય છે તે મહિલાઓ બાળકોને જન્મ દેતા સમયે થોડી વધુ પીડા થાય છે જયારે મહિલાઓની કમરનું માપ ૩૧ ઇંચથી ઉપર હોય છે તેને બાળકોના જન્મ દેતા સમયે ઘણી ઓછી પીડા સહન કરવી પડે છે.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post