નવરાત્રી ના 9 દિવસો માં શા માટે સ્ત્રીઓ એ આ કાર્ય ના કરવું જોઈએ ?

19 Mar, 2018

ખુબસુરત લાંબા વાળ દરેક સ્ત્રી ના સાંજ શૃંગાર નો એક ભાગ છે 

મહિલાઓ હંમેશા તૈયાર થતી વખતે પોતાની હર સ્ટાઇલ પાર દયના દેતી હોઈ છે 
છોકરીઓ ખાસ મોકા ઉપર પોતાના વાળ ને ખુલા રાખતી હોઈ છે
પરંતુ શાસ્ત્ર ની દ્રષ્ટિએ જોઈએ તો અમુક સ્ત્રીઓ ને અમુક વાત ની ખબર હોતી જ નથી 
જેમાં વાળ ને ખુલા હીંયુ રાખવા અંગે ની વાત કરવામાં આવી છે 
તો ચાલો જાણીયે નવરાત્રી માં સ્ત્રીઓ એ વાળ ખુલા કેમ નો રાખવા જોઈએ 
 
ખુલા વાળ શોક ની નિશાની માનવામાં આવે છે હિન્દૂ ધર્મ અનુસાર કોઈ ભી શુભ કાર્ય કરતી વખતે મહિલાઓ પોતાના વાળ  વ્યવસ્થિત રૂપ થી બાંધતી હોઈ છે 
રામાયણ માં ભગવાન શ્રી રામ સાથે વિવાહ વખતે સીતાજી ને કહેવામાં આવ્યું હતું કે તમારા વાળ બાંધી ને રાખજો કેમકે બાંધેલા વાળ સંબંધો પણ બાંધી ને રહે છે 
કહેવામાં આવ્યું છે કે નવરાત્રી  દરમિયાન જો તમારા વાળ ખુલા હોય તો નેગેટિવ એનેર્જી તમારા માં પ્રવેશી શકે છે અને ઘર માં ક્લેશ પણ ઉદભવે છે