આ કારણો છે શા માટે મંદિરે જવું સ્વાસ્થ્ય માટે સારું છે ?

22 Feb, 2018

 હિન્દૂ મંદિરે જતા પગરખાં બહાર કાઢી નાખવામાં આવે છે કારણકે તમારા પગ ને મંદિર ની જમીન સીધી સ્પર્ષે છે અને તમારામાં પોઝિટિવ એનર્જી પ્રવેશ લે છે , બીજા એક માટે મુજબ તમે તમારું અભિમાન જોડા સ્વરૂપે બહાર કાઢી ને એવો છો.

 
મંદિર માં પ્રવેશતા અપને બેલ વગાડીએ છીએ , કેમ કે તે બેલ લીડ કેડમિયમ કે કોપર ઝીંક અને નિકાલ જેવી ધાતુ માંથી બનાવવાં આવેલી હોઈ છે આ ધાતુઓ માંથી નીકળતો અવાજ તમારા મગજ ને શાંત કરે છે। 
 
મંદિર માં કપૂર નો દીવો કરવામાં આવે છે તેનું કારણ એ છે કે એની ક્રિયા શીલતા એક્ટિવેટ થઇ છે, દિવા ની ફ્લેમ ને હાથ નો સ્પર્શ કરી ને આપણે આરતી લઈને માથા પાર ફેરવવીએ છીએ તેમ કરવાથી કપૂરના દિવા ની ફ્લેમ આપણા હાથ માં અડકે છે. બીજું કારણ એક એ પણ છે કે કપૂર અમુક માંદગી ફેલાવતા વિષાણુ ઓ ને દૂર કરે છે.
 
ભગવાન ને ફૂલ ધરાવવામાં આવે છે તેની પચાનું કારણ એ છે કે દરેક ફૂલ તેની અલગ સુગંધ ધરાવે છે તેની સુગંધ આપણા નાખ થી મગજ સુધી પહોંચે છે અને તેનાથી આપણું મગજ શાંત થઇ છે , ટચ સેન્સ પણ જાગૃત થઇ જાય છે 
 
આપણે જમણી બાજુ પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ તેમ કરવાથી આપણું બોડી પોઝિટિવ વાઈબ્રેશન નું શોષણ કરે છે. ડાબી બાજુ ને નેગેટિવ અને જમણી બાજુ ને પોઝિટિવ કહેવામાં આવે છે આપણે ક્લોક મુજબ ડાબી થી જમણી બાજુ પ્રદક્ષિણા કરવાથી નેગેટિવ થી પોઝિટિવ ઉર્જા આપણામાં સંચિત થાય છે