એવું શું કારણ છે, જે પોર્ન ફિલ્મને ભારતમાં Blue Film કહેવામાં આવે છે ?

15 Feb, 2018

 મોશન ફિલ્મ બન્યા બાદ તરત જ માર્કેટમાં પોર્ન ફિલ્મ બનાવા લાગી. દર્શકોની ભારે માંગને જોઇને આ કારોબાર નિરંતર વધતો ગયો. જે આજ સુધી ચાલ્યો આવે છે. પોર્ન મુવીની ચર્ચા થાય કે તરત જ સવાલ આવે છે કે તેને બ્લુ ફિલ્મ કેમ કહેવામાં આવે છે ?

આ એક એવો સવાલ છે, જે આપણા બધાને વિચારમાં આવે છે. તમને જો આ સવાલનો જવાબ નથી મળતો, તો હવે મળી જશે. પોર્ન મુવીને બ્લુ ફિલ્મ કેમ કહેવામાં આવે છે. જયારે આ બ્લુ નહીં રંગીન હોય છે.
હતાશ, પરેશાન, બગડેલા એન સભ્ય નાગરીકો માટે ઉત્તેજીક વીડિયો બનાવવામાં આવે છે. જેને વ્યસ્ક ફિલ્મ એટલે એડલ્ટ ફિલ્મ કહેવામાં આવે છે. અહીં ભારત અને શ્રીલંકા જેવા દેશોમાં આને બ્લુ ફિલ્મ કહેવામાં આવે છે.
માનવામાં આવે છે કે, બ્લુ શબ્દ ગ્રેટ બ્રિટેનથી આવ્યો છે. જે ઉત્તેજક, ભદા અને અશ્ર્લિલ કાર્યો માટે પ્રયોગ કરવામાં આવે છે. તમને જાણીને હેરાની થશે કે વર્ષો પહેલા ગે્રેટ બ્રિટેનમાં બ્લુ કાયદો પણ હતો.
બીજું કારણ એવું છે કે પહેલા પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં ફિલ્મોમાં બજેટ ઘણું ઓછું રહેતું. આ માટે ડાયરેકટર્સ બ્લેક એન્ડ વ્હાઇટ રીલને કલરમાં ફેરવવા માટે આસાન અને સસ્તા રસ્તા અપનાવતા. આને કારણે મુવી પ્રિન્ટ પર બ્લુ ટિંટ નોટીસ હોય છે અને કદાચ આજ કારણે આ ફિલ્મોમાં બ્લુ ફિલ્મસ કહેવામાં આવે છે. જે થિયટર્સમાં બી ગ્રેડ ફિલ્મ દેખાડવામાં આવતી હતી. ત્યાં લગાડવામાં આવતા પોસ્ટર્સ પણ હંમેશા બ્લુ જ રાખવામાં આવતા. કહેવામાં આવે છે કે આ કલર વધુ આકર્ષિત કરે છે એટલે પણ કદાચ આને બ્લુ ફિલ્મ કહેવામાં આવે છે.
ભારતમાં ૮૦ના દાયકાથી બ્લુ ફિલ્મોનું ચલણ વધ્યું. વીસીઆર, વીસીડી આવ્યા પછી આ અવેદ્ય કારોબાર બની ગયો.