S..U..K..H. સુખ એટલે શું..!????
ઘરમાં પગ મુકતા જ " આવી ગયો દીકરા" કહેતો માબાપનો અવાજ એટલે સુખ....
તકલીફના સમયે " આપણે સાથે છીયેને .. જોઇ લઇશુ.. " કહેતો પત્નીના વિશ્વાસનો રણકો એટલે સુખ..
કશું જ કહ્યાં વગર પણ સઘળું સમજી જતા સંતાનોમાં રોપાયેલ સંસ્કાર ના બીજ એટલે સુખ....
રોજ વેદી પાસે ઊભા રહી ભગવાન સામે માથુ નમાવી કરાતી પ્રાર્થનાનું અજવાળું એટલે સુખ..
ભાઇબંધ કરતા પણ વધુ એવા ભાઇનો કદીય ન ડગતો ખભો એટલે સુખ....
રોજ જમતી વખતે " આ ભગવાનની કરુંપાથી મળેલું છે," તેવો અહેસાસ થવો તે સુખ....
" તમે " અને "આપ" સાંભળી સાંભળીને થાક્યા હોઇએ ત્યારે "
ું " કહેનાર દોસ્તાર મળી જતી એ "પળ"એટલે સુખ..
ું " કહેનાર દોસ્તાર મળી જતી એ "પળ"એટલે સુખ..
દોસ્ત જેવા દીકરાની જોડે મોકળા મને થતી વાતમાં રહેલ સમજણની સુગંધ એટલે સુખ...
સાસરે જતી રહેલી દીકરી ની સંપૂર્ણપણે ખોટ પુરી પાડી દેતી પૂત્રવધુ એટલે સુખ....
મહામહેનતે કમાઇને પહેલીવાર પાસબુકમાં પડેલી પાંચ આંકડાની એન્ટ્રી એટલે સુખ.
અને અંતે.....
પથારીમાં પડતા વેંત કોઇ જ ચિંતા વગર ઉંઘ આવી જાય એનું નામ સુખ....
Loading...
Releated Post
- બેટીંગ કરતા કરતા મેદાન પર જ નાચવા લાગ્યો સુરેશ રૈના, કારણ...
- સદી માર્યા પછી ગેલે કર્યો ખુલાસો, તેનો ચહેરો જોતી રહી ગઇ...
- સલમાન નહીં આ શખ્સ હતો ઐશ્ર્વર્યાનો પહેલો પ્રેમ, નામ સાંભળીને જ...
- આઇપીએલમાં દરેક મેચ પછી આ ખિલાડીને ગળે લાગી જાય છે નીતા અંબાણી,...
- સગાઈના 24 કલાકમાં કિંજલ દવે 'મોજ મા', ફિયાન્સે શેર કર્યો વીડિયો...
- VIDEO: મુકેશ અંબાણીની પુત્રી ઈશાનું હોટ ફોટોશૂટ, તમે જોયો આ અલગ...
- છેવટે ખુલ્લી ગયો રાઝ, આ કારણે વારંવાર ટીવી પર દેખાડવામાં આવે...
- સંબંધ બાંધવાથી લઇને મલાઇકાએ ખોલ્યું પોતાનું સિક્રેટ, જવાબ...
- ચાર ચાર બંગડીવાળી કિંજલ દવેની સગાઇ, જાણો કોણ છે તેના મનનો...
- મુંબઇ માં મધરાત્રી ના કન્સ્ટ્રકશન સાઇટ પર ગલી ક્રિકેટ રમતા...
- સ્વીમીંગ પુલમાં દીકરીના ઉંમરની પત્ની સાથે સામે આવી પ્રકાશ...
- આઇપીએલ મેચ પછી આ વ્યકિતને બાંહોમાં સમાવી લે છે નીતા અંબાણી,...
- ધોનીની દીકરી જીવાએ આઇપીએલ મેચ દરમ્યાન કહયું, મારે પાપાને હગ...
- કાલે સ્ટેડિયમમાં વારંવાર આ છોકરીને દેખાડતા કેમેરામેન, કોણ છે...
- પંજાબની જીત પછી ભાન ભુલી પ્રિટી, ગેલની સાથે મળીને સ્ટેડિયમમાં...
- સતત ૩ મેચ હાર્યા પછી ભડકી ઉઠી નીતા અંબાણી, રોહિતને કહયું, કદાચ આ...
- ટ્રેનમાં મુસાફરોની સામે જ સેકસ કરવા લાગ્યું પ્રેમી યુગલ,...
- લાંબા સમય પછી સામે આવ્યો પ્રિયા પ્રકાશનો નવો વીડિયો, ભુલી જશો...
- આ છે તે MMS જયાં છોકરીઓ પોતે કહી રહી છે, પોતાના મનની વાત, જરા...
- આ ફોટો જોઇને બોયફ્રેન્ડ કર્યું બ્રેકઅપ, આવી રીતે પકડાઇ ગઇ...