મળી ગયું ચહેરા પર ખીલ થવાનું એક કારણ

21 Mar, 2015

તણાવ અને ત્વચા વચ્ચે ઉંડો સંબંધ છે. જો આપ અંદરથી તણાવગ્રસ્ત હોવ તો આની સીધી અસર આપની ત્વચાની રંગત પર નજર આવે છે. આપની ત્વચા પર તનાવની નકારાત્મક અસર થાય છે. અહિં 6 સામાન્ય અસર બતાવવામાં આવી છે.

1. ખીલ વધી જવા
પૈષ્ટિક આહાર અને ચહેરાની સંભાળ પછી પણ ચહેરા પર ખીલ કેમ થતા હોય છે. આ સવાલનો જવાબ છે તણાવ. તણાવથી શરીરમાં કાર્બોહાઈડ્રેડની માત્રાને વધારે છે આ કારણ પણ ખીલ થવાનું છે.

2. સૉરાયસિસ

 જો આપની ત્વચામાં સૉરાયસિસ થતું હોય તો આપની પ્રકૃતિ માટે તણાવ સારો નથી.

3.ત્વચાને નજરઅંદાજ
ત્વચા કોમળ કે સ્વસ્થ કેમ ના હોય એની સંભાળ જરૂરી છે. તણાવ આપના મગજમાંથી ત્વચાની સંભાળનો વિચાર પણ ભગાડી દે છે.

4. આંખોમાં થાક

કલાકો સુધી ક્મ્યૂટર પર કામ કરવું કે મોડે સુધી વાંચવાથી આંખોમાં થાક દેખાય છે. વધારે વિચારવાથી કે ચિંતા કરવાથી આંખોની નીચે કાળુા કુંડાળા થઈ જાય છે.