વિરાટ કોહલી અને અનુષ્કાશર્મા ની આ તસ્વીર ખુબજ વાયરલ થઇ હતી...

20 Mar, 2018

બંનેની આ તસ્વીર ખુબજ ક્યૂટ લગતી હતી અને સોશિયલ મીડિયા માં ખુબ જ વાઇરલ થઇ હતી. પોતાના લગ્ન અને હનીમૂન પછી આ કપલ પોતપોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા. અનુષ્કા શર્મા પોતાની આવનારી ફિલ્મ ઝીરો અને સુઈ ધાગામાં વ્યસ્ત થઇ ગયી. ત્યાં જ વિરાટ કોહલી પણ ક્રિકેટ સિરીઝમાં વ્યસ્ત રહેવા લાગ્યા. આખરે લાંબા સમય પછી બંને એકસાથે નજર આવ્યા અને એકબીજા સાથે એક ક્યૂટ તસ્વીર શેર કરી.