Entertainment

Video : દિવસ સુધારી દેશે માત્ર બે મિનિટનો બાળકની માલિશનો સુપરક્યુટ વિડિયો

બાળકનો જન્મ થતાની સાથે તેની માલિશ કરવી માં-બાપની પહેલી પ્રાથમિકતા છે. માલિશ બાળકના હાડકાને મજબુત કરે છે. નવજાત શિશુની માલિશની આ પરંપરા આપણા પુર્વજોથી ચાલી આવે છે. રિસર્ચમાં પણ એ વાત સામે આવી છે કે જન્મેલા બાળક માટે માલિશ ખુબજ જરુરી છે. સામા પક્ષે બાળકોને પણ આ માલિશ બહુ પસંદ પડે છે. જોઈ લો આવી જ માલિશની મજા માણી રહેલા શિશુને...

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.

Releated Post