VIDEO: જુઓ 'મધર ઇન્ડિયા'થી 'બાહુબલી' સુધીનું ફિલ્મી સફર સેન્ડ આર્ટમાં

29 Oct, 2015

બોલિવૂડ ફિલ્મોનો શોખ કોને નથી હોતો. ભારત એવો દેશ છે જ્યાં દેવી-દેવતા જેટલાં પુજાય છે એટલી જ બોલિવૂડ ફિલ્મો વખણાય છે. આવી જ આપણી બોલિવૂડ ફિલ્મોને સેન્ડ આર્ટિસ્ટે રાહુલ આર્યાએ તેનાં આર્ટમાં દેખાડી છે.


200 સેકેન્ડનાં આ વિડિયોમાં 100 વર્ષની ફિલ્મી સફર બતાવવામાં આવી છે. જેમાં મોટાભાગની બોલિવૂડ બ્લોકબસ્ટર ફિલ્મોનું સેન્ડ આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. 'મધર ઇન્ડિયા'થી માંડીને 'ગાઇડ', 'શોલે', 'શરાબી','મિ. ઇન્ડિયા', 'અંદાઝ અપના અપના' જેવી 'બાહુબલી',

'બજરંગી ભાઇજાન' જેવી ફિલ્મોનું સેન્ડ આર્ટ બનાવ્યું છે. જોઇ લો વિડિયો તમે પણ.

Loading...

Loading...