Entertainment

VIDEO : પ્રિયંકા ચોપડાને આવ્યો એટલો ગુસ્સો કે માથા ઉપર ફોડયો ગ્લાસ, કારણ શું ?

 બોલીવુડ થી હોલીવુડ સુધી હેડલાઇનમાં રહેવાવાળી એકટ્રેસ પ્રિયંકા ચોપડા આ દિવસોમાં પોતાના ગુસ્સાને કારણે ચર્ચામાં છે. તેને ગુસ્સાથી ભરેલો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહયો છે. ગુસ્સામાં પ્રિયંકા ચોપડાએ ઘણું ખતરનાક કામ કરી નાખ્યું.

પ્રિયંકાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહયો છે જેમાં તે વાઇન ગ્લાસને પોતાના માથા પર ફોડતી નજર આવે છે. જાણવામાં આવ્યું છે કે કવાંટિકો ગર્લ પ્રિયંકાએ ગુસ્સામાં આવુ કર્યું હતું. અત્યારે તે ન્યુયોર્ક સ્થિત પોતાના ઘર પર છે.
પ્રિયંકાના આ વીડિયોમાં પહેલા તે ગ્લાસથી

ો ઘુંટ ઉતારે છે અને પછી ગુસ્સામાં ગ્લાસને પોતાના માથા પર મારી દે છે. એટલું જ નહીં માથા પર ગ્લાસ મારતા જ બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી મ્યુઝીક પણ વાગવા લાગે છે.
પ્રિયંકાએ વીડિયો શેર કરતા કેપ્શન દ્વારા પોતાના દિલ પણ વાત કહી છે. તેણે વીડિયોમાં કેપ્શન સાથે લખ્યું છે કે, આવુ ત્યારે થાય છે જયારે નાઇન થી વાઇન સુધી કામ કરી છે. આને ઘર પર કરવાની કોશિષ ન કરતા.
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post