Hate story 4 ની હોટ અભિનેત્રી નું હોટ ફોટોશૂટ...

23 Mar, 2018

 ઉર્વશી સુંદરતા અને બોલ્ડનેશનું શ્રેષ્ઠ કોમ્બિનેશન છે. ઉત્તરાખંડની રહેવાસી તેવી ઉર્વશી 15 વર્ષની ઉંમરે બ્યૂટી પેજન્ટ હરિફાઇમાં ભાગ લઇને આ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. વળી 2015માં તે મિસ ટીન દિવા પણ બની હતી. જે પછી બોલીવૂડમાં પણ તેણે એન્ટ્રી લીધી હતી.